Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરીના-સેફના ઘરે આવ્યો બાબો - "તૈમૂર અલી ખાન પટૌદી'

Webdunia
મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (11:32 IST)
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનના ફેંસ માટે મોટી ખુશખબર છે. કરીના કપૂર અને સેફ અલી ખાનના જીવનમાં નાનકડો મેહમાન આવી ગયો છે., જી હા કરીના કપૂર ખાને પુત્રને જન્મ આપ્યો છે. 
 
મીડિયા રિપોર્ટ્સ મુજબ સવારે 7.30 વાગ્યે મુંબઈની બીચ કૈંડા હોસ્પિટલમાં કરીનાએ પુત્રને જન્મ આપ્યો છે. સૈફ અલી ખાને જણાવ્યુ કે મા અને બાળક બંને સ્વસ્થ છે. સૈફે કહ્યુ, હુ મારા પુત્ર તૈમૂર ખાન અલી પટૌદીના સમાચાર તમારી લોકો સાથે શેયર કરીને ખૂબ જ ખુશ છુ. હુ મીડિયાનો આભાર માનુ છુ જેણે છેલ્લા 9 મહિનાથી અમને સપોર્ટ કર્યો. ખાસ કરીને ફેંસને તેમના પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર.  મારા અને કરીના તરફથી તમે સૌને મેરી ક્રિસમસ અને હેપ્પી ન્યૂ ઈયર. 
 
થોડા દિવસ પહેલા પ્રેગનેંટ કરીના ક્પૂર પ્રી-ક્રિસમસ પાર્ટીમાં પોતાના બેસ્ટ ફ્રેંડ્સ આથે કેમરામાં કેદ કરવામાં આવી. છેલ્લા 9 મહિનાથી કરીનાની પ્રેગનેસી એટલી ચર્ચામાં હતી કે તેને ભારતીય મીડિયામાં સૌથી વધુ કવર થનારી પ્રેગનેંસીમાંથી એક પણ બતાવવામાં આવી રહી છે. 
 

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

આગળનો લેખ
Show comments