Webdunia - Bharat's app for daily news and videos

Install App

સમલૈગિકતા પર નિર્ણયથી ખુશ કરણ જોહરે કહ્યુ - ફાઈનલી ! ઐતિહાસિક દિવસ, દેશને ઓક્સીજન પરત મળી ગયુ

Webdunia
ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (15:26 IST)
આઈપીસીની ધારા 377 ની સંવૈઘાનિક મંજુરી પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો. કેસમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીમાં પાંચ જજોની બેંચે એકમતથી કહ્યુ - સમલૈગિકતા અપરાધ નથી. ચીફ જસ્ટિસે નિર્ણય સંભળાવતા પહેલા કહ્યુ, 'વ્યક્તિવાદથી કોઈ ભાગી નથી શકતુ. સમાજ હવે આ મામલે સારી સ્થિતિમાં છે. 
 
બોલીવુડે કર્યુ સ્વાગત - જેવો જ આ નિર્ણય આવ્યો કે અનેક બોલીવુડ સેલેબ્સ પણ તેના વખાણ કરતા પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ પર પોતાના વિચાર શેયર કર્યા. કરણ જોહરે લખ્યુ - ફાઈનલી ઐતિહાસિક જજમેંટ, મને ખૂબ જ ગૌરવ અનુભવ થઈ રહ્યો છે.  માનવતા અને સમાન અધિકારને વહારવા માટેનુ ઐતિહાસિક પગલુ છે. 

સંબંધિત સમાચાર

27 માર્ચનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક સારા સમાચાર મળશે

26 માર્ચનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક ધન લાભના યોગ

25 માર્ચનું રાશીફળ - આજે આ રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ 25 થી 31 માર્ચ સુધી- આ સાઅઠવાડિયે યાત્રા સમજી વિચારીને કરવી

24 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે હોળીના દિવસે આ જાતકોને થશે લાભ

પ્રેરણાત્મક વાર્તા- ભગવાનની તસવીર

chhatrapati shivaji history : શ્રીમંત છત્રપતિ શિવાજી મહારાજનો ઈતિહાસ

ગળી પુરી બનાવવાની રીત

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Shivaji maharaj છત્રપતિ શિવાજી વિશે 10 વાક્ય

આગળનો લેખ
Show comments