Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રિયંકા ચોપડા પર કપિલે ગુસ્સામાં ફેક્યુ માઈક અને ઈયરફોન !!

Webdunia
ગુરુવાર, 15 જાન્યુઆરી 2015 (15:39 IST)
ફેમસ કોમેડિયન કિંગ કપિલ શર્મા અવાર નવાર કંઈક ને કંઈક થયા કરે છે. જે કારણે તે ચર્ચામાં રહે છે. પણ તાજેતરમાં જ તેમનુ એક એવુ રૂપ જોવા મળ્યુ જેને જોઈને બધા હેરાન રહી ગયા. 
 
સમાચાર મુજબ એક એવોર્ડ શો દરમિયાન કપિલ ગુસ્સાથી એવા બોખલાયા કે બધો ગુસ્સો અભિનેત્રી પ્રિયંકા ચોપડા પર કાઢ્યો. બન્યુ એમ કે કપિલ અને પ્રિયંકા એક સાથે એવોર્ડ ફંક્શનને હોસ્ટ કરવાના હતા પણ પીસી 3 કલાક મોડી આવવાને કારણે કપિલ કંટાળી ગયો જ્યારબાદ તે પોતાનુ માઈક પટકીને જતા રહ્યા. 
 
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા મેકઅપ રૂમમાં જતી રહી જ્યા તેને 3 કલાક થઈ ગયા અને કપિલ પ્રિયંકાની રાહ જોતા જોતા ક્રોધિત થઈ ગયા. જેવી પ્રિયંકા 3 કલાક પછી સ્ટેજ પર આવી તો તેણે આવતા જ કહ્યુ હુ હજુ પણ તૈયાર નથી. આટલુ કહેવુ હતુ કે કપિલ માઈક અને ઈયરફોન પટકીને જતા રહ્યા. કપિલે જતા જતા એ પણ કહ્યુ કે લેડીઝ લોકોની તો આ જ પ્રોબ્લેમ છે. મેડમ હજુ સુધી તૈયાર નથી.  
 
એવુ કહેવાય છે કે શુ ખબર આ કપિલ શર્માનો પંચ પણ હોઈ શકે છે. જે માટે તે ખૂબ જ જાણીતા છે. સૂત્રોના મુજબ ગયા વર્ષે જુલાઈમાં કંગના રનૌતે પણ કપિલને આ જ રીતે રાહ જોવડાવી હતી. જ્યારે કંગના કોમેડી નાઈટ્સ વિથ કપિલના સેટ પર હતી.  કંગનાએ મોડા સુધી કપિલને રાહ જોવડાવી હતી. કદાચ હવે કપિલને અંદાજ આવી ગયો હશે કે રાહ જોવી શુ હોય છે. 

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

જો યુરિક એસિડ વધી ગયું છે, તો બિલકુલ નાં ખાશો આ દાળ, નહીં તો પડી શકે છે ભારે

Weight Loss Salad Recipe: આ સ્વાદિષ્ટ સલાદ પેટની ચરબી ઓછી કરવામાં મદદ કરશે, જાણો સરળ રેસીપી

Eid Special Recipe- સેવઈ પાયસમ

Weight Loss Drink - રોજ સવારે ખાલી પેટ પીવો આ બીજનું પાણી, એક મહિનામાં જ ઓગળી જશે શરીરમાં જમા થયેલી ચરબી

World Ozone day 2024: વર્લ્ડ ઓજોન ડે આજે, જાણો શુ છે આ વર્ષની થીમ, જાણો ઈતિહાસ અને મહત્વ

Show comments