Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jug Jugg Jeeyo Controversy: : વિવાદોમાં આવી ફિલ્મ, આ પાકિસ્તાની સિંગરે ગીત ચોરીનો લગાવ્યો આરોપ

Webdunia
સોમવાર, 23 મે 2022 (16:50 IST)
Jug Jugg Jeeyo Controversy: વરુણ ધવન અને કિયારા અડવાણીની આગામી ફિલ્મ જુગ જુગ જિયો તેની રિલીઝ પહેલા જ ચર્ચામાં આવી ગઈ છે. વાસ્તવમાં, પાકિસ્તાની ગાયક અબરાર-ઉલ-હકે ફિલ્મના એક ગીત માટે કરણ જોહર અને તેના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન્સ પર નિશાન સાધ્યું છે. અબરારનો આરોપ છે કે કરણે આ ફિલ્મમાં મારું ગીત 'નચ પંજાબન' ચોરી લીધું છે જે આ ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે .પાક સિંગરના આ નિવેદન બાદ કરણ જોહરની આ ફિલ્મ વિવાદમાં ફસાયેલી જોવા મળી રહી છે. આ ફિલ્મમાં વરુણ-કિયારા સિવાય બોલિવૂડ સુપરસ્ટાર અનિલ કપૂર અને નીતુ સિંહ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 
 
ટ્રેલર રજુ થયા પછી અબરાર ઉલ હકે કર્યુ ટ્વીટ 
 
22 મેના રોજ બોલિવૂડ ફિલ્મ જુગ-જુગ જિયોનું ટ્રેલર રિલીઝ થયા બાદ અબરાર-ઉલ-હકે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને માહિતી આપી હતી કે આ ફિલ્મના ટ્રેલરમાં મેં 'નચ પંજાબન' ગીતની ઝલક જોઈ છે. જે અંતર્ગત હું જણાવવા માંગુ છું કે મેં આ ગીત કોઈ હિન્દી ફિલ્મને વેચ્યું નથી. આવી સ્થિતિમાં મારી પાસે કાયદાકીય અધિકારો છે જેના આધારે હું કોર્ટમાં કાર્યવાહી કરવા તૈયાર છું. કરણ જોહરને આ રીતે મારુ ગીત કોપી ન કરવુ જોઈએ.  આ ઉપરાંત અબરારે દાવો કર્યો છે કે આ મારુ છઠ્ઠુ ગીત છે. જે આ રીતે કોપી કરવામાં આવ્યુ છે. જેની મંજુરી બિલકુલ પણ નહી મળે. જો કોઈ કહે છે કે તેમની પાસે આ ગીતનુ લાઈસેન્સ છે તો હુ તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા તૈયાર છુ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

પ્રેશર કુકરમાં બટર ચિકન બનાવતા આ ટીપ્સ નથી જાણતા હશો તમે

Exam Preparation Tips - વારંવાર વાંચીને ભૂલી જાવ છો? આ ટિપ્સ સાથે આ રીતે અભ્યાસ કરો, તમને બોર્ડની પરીક્ષામાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

અકબર બીરબલની વાર્તા- ત્રણ સવાલ

Microwave Using Hacks: લોટ નરમ કરવાથી લઈન લસણ ફોલવામાં મદદ કરશે માઈક્રોવેવ

Gajar Halwa Tips-ગાજરનો હલવો બનાવતી વખતે ફોલો કરો આ ટ્રિક્સ, તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે

આગળનો લેખ
Show comments