Dharma Sangrah

"જિસ્મ 3" માં 1 મહિલા અને 3 પુરૂષ

Webdunia
મંગળવાર, 8 ઑગસ્ટ 2017 (17:32 IST)
જિસ્મ 2માં સની લિયોન હીરોઈન પછી ફિલ્મ નિર્દેશક બનેલી પૂજા ભટ્ટ જિસ્મ ફ્રેંચાઈજની ત્રીજી ફિલ્મ શરૂ કરીને ઈંડસ્ટ્રીમાં પરત આવી રહી છે. આ વિશે પૂજા ભટ્ટએ ખુલાસો કર્યું છે કે જિસ્મ 3 બનાવા માટે એ તૈયાર છે અને એ પહેલાથી વધારે બોલ્ડ અને હૉત થવાવાળી છે. તેણે જણાવ્યું કે ત્રણ પુરૂષ એક મહિલા સાથે પ્રેમ કરતા નજર આવશે. જેમાં બે હીરો અને હીરોઈન ઓળખિયાત છે અને ત્રીજો ચેહરો નવું થશે. જેમ કે પાછલી ફિલ્મમાં સની લિયોન અને જાન અબ્રાહમનો હતો. 
 
પૂજા ભટ્ટએ આગળ જણાવ્યું કે થોડા જ અઠવાડિયામાં જિસ્મ3ના બીજા ડ્રાફ્ટ તૈયાર થઈ જશે. પછી કલાકારને ચૂંટાશે. હીરોઈન માટે કોઈથી સંપર્ક નહી થયું છે. જિસ્મ 3માં એક મજબૂત મહિલાનો રોલ હશે જે ત્રણે હીરોને તેમની સુંદરતાથી તેમની આંગળી પર નચાવશે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

આગળનો લેખ
Show comments