Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઝુમા ભાભીના રૂપમાં મોનાલિસાના હૉટ ફોટો થઈ રહ્યા છે વાયરલ

Webdunia
સોમવાર, 28 મે 2018 (06:02 IST)
ભોજપુરી અભિનેત્રી આ દિવસોમાં બંગાળી વેબ શ્રેણી 'દુપુર ઠાકુરપો' કરી રહ્યા છે. આમાં તે ઝુમા ભાભીના પાત્રને ભજવે છે. મોનાલીસાના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
 
તાજેતરમાં મોનાલીસાએ કેટલાક ફોટા શેર કર્યા છે. ઝુમા ભાભીના રૂપમાં, તે ખૂબ હૉટ જોવાઈ રહી છે અને તેમના ચાહકોને દીવાનો કરી રાખ્યા છે.
 
મોનાના હૉટ અને સેક્સી લુક ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ પહેલાં, તેમના ગીતોમાંથી એક વિડિઓ વાયરલ  થઈ ગયું છે. આ છે ઝુમા ભાભીના રૂપમાં મોનાના મસ્ત ફોટાઓ .. 

સંબંધિત સમાચાર

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ