Biodata Maker

Urvashi Rautela Cannes 2022: વ્હાઈટ રફલ ગાઉનમાં ઉર્વશી રૌતેલાએ દરેકનુ ધ્યાન ખેચ્યુ, ગ્લેમરસ ફોટોઝ પરથી નજર નહી હટાવી શકો

Webdunia
બુધવાર, 18 મે 2022 (14:14 IST)
બોલીવુડની સુંદર અને સ્ટનિંગ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ પહેલાકાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી છે. પહેલા જ દિવસે રેડ કારપેટ પર તેણે પોતાના આઉટફિટ અને લુક દ્વાર દરેકનુ ધ્યાન ખેંચી લીધુ. 
રેડ કારપેટ પર ઉર્વશી રૌતેલા વ્હાઈટ કલરના ગ્લેમરસ ગાઉનમાં જોવા મળી. આ લુકમાં દરેક કોઈ બસ ઉર્વશીને જોતુ જ રહી ગયુ. 
ઓફ શોલ્ડર રફલ ગાઉનની સાથે મોટી ઈયરિંગ્સ અને બ્રેસલેટ સાથે ઉર્વશીએ પોતાના લુકને કમ્પલીટ કર્યુ. 
 
ઉર્વશીએ પોતાના આ ફોટોઝને ઈસ્ટાગ્રામ પર શેયર કર્યા છે. સાથે જ તેમણે લખ્યુ છે, 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022 માય ડ્રીમ ડેબ્યુ થેંક યૂ યૂનિવર્સ."

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

આગળનો લેખ
Show comments