Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોલીવુડની પીઢ કલાકાર બેટ્ટી વ્હાઈટનું 99 વર્ષની વયે અવસાન, 80ના દાયકામાં ટીવી સ્ટાર હતી

Webdunia
શનિવાર, 1 જાન્યુઆરી 2022 (10:39 IST)
હોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ અભિનેત્રી બેટ્ટી વ્હાઇટનું 99 વર્ષની વયે અવસાન થયું છે. તે કોમેડિયન તરીકે પણ જાણીતી હતી. 100 વર્ષની ઉંમરના થોડા દિવસો પહેલા જ તેમનું અવસાન થયું. આ સ્ટાર અભિનેત્રીની ગણતરી હોલીવુડની એ અભિનેત્રીઓમાં થાય છે જેમણે પોતાના શ્રેષ્ઠ અભિનયથી પોતાની ઓળખ બનાવી અને સિનેમાને નવો લુક આપ્યો. તે આજની અભિનેત્રીઓ માટે પ્રેરણા સમાન છે. તેમના નિધનના સમાચારથી હોલીવુડ ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ છે.
 
આ અભિનેત્રીનો જન્મ 17 જાન્યુઆરી 1922ના રોજ થયો હતો. હવે બેટ્ટી વ્હાઇટ તેના જન્મદિવસના 18 દિવસ પહેલા જ મૃત્યુ પામી હતી. બેટી 17 જાન્યુઆરીએ 100 વર્ષની થઈ ગઈ હશે. બેટ્ટીએ સિનેમાનો આખો રાઉન્ડ જોયો છે. ટીએમઝેડના અહેવાલ મુજબ, અભિનેત્રીનું શુક્રવારે સવારે 9.30 વાગ્યે તેના ઘરે નિધન થયું હતું. સિનેમા સાથે જોડાયેલા લોકો માટે બેટી હોલીવુડની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક હતી. બેટીએ 80ના દાયકામાં ટેલિવિઝન શોમાં પોતાના અભિનયથી બધાને પ્રભાવિત કર્યા હતા

સંબંધિત સમાચાર

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

આગળનો લેખ
Show comments