Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેમા માલિની-ધર્મેન્દ્રએ 44મી મેરેજ એનીવર્સરીને આ રીતે ઉજવી, ડ્રીમ ગર્લે એ હીમેન સાથે શેયર કર્યા સુંદર PHOTOS

Webdunia
શુક્રવાર, 3 મે 2024 (10:45 IST)
dharmendra hema image source twitter
બોલીવુડના મોસ્ટ પોપુલર કપલમાંથી એક  હેમા માલિની અને ધર્મેન્દ્રએ ગુરુવાર, 2 મે 2024 ના રોજ તેમની 44મી એનિવર્સરી સેલિબ્રેટ કરી. દિગ્ગજ અભિનેત્રીએ પોતાના પતિ ધર્મેન્દ્ર સાથે તેની 44મી એનિવર્સરી કેટલીક સુંદર તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બોલિવૂડની ડ્રીમ ગર્લ દ્વારા તેના X એકાઉન્ટ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં તે હીમેન  સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. એક તસવીરમાં દિગ્ગજ દંપતી પણ મોટા-મોટા હાર પહેરેલા જોવા મળે છે.
 
હેમા માલિની-ધર્મેન્દ્રની 44માં એનિવર્સરીનુ સેલીબ્રેશન 
 'શોલે' ની અભિનેત્રી હેમા માલિની  આ તસવીરોમાં પિંક કલરની સાડી, લાલ બિંદી અને સિંદૂરમાં હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે. આ લુકને પુરૂ  કરવા માટે અભિનેત્રીએ હેવી નેકલેસ પહેર્યો હતો જ્યારે કે ધર્મેન્દ્ર એ ડાર્ક પીચ કલરનો શર્ટ પહેરેલ જોવા મળ્યા હતા.  આ તસવીરોમાં કપલનું ખૂબ જ સુંદર બોન્ડ જોઈ શકો છો. ઓન  સ્ક્રીન જ નહીં પરંતુ ઓફ સ્ક્રીન પણ હેમા માલિની-ધર્મેન્દ્રની જોડી  દર્શકો વચ્ચે આજે પણ હિટ છે.

<

Photos from today at home pic.twitter.com/JWev1pemnV

— Hema Malini (@dreamgirlhema) May 2, 2024 >
 
 
હેમા-માલિની ધર્મેન્દ્રનો પરિવાર 
બોલીવુડની ડ્રીમ ગર્લ અને હીમેનની પહેલી મુલાકાત 1970માં થઈ હતી જ્યારે તેઓ પોતાની ફિલ્મ તુમ હસીન મે જવાનુ શૂટિંગ કરી રહ્યા હતા. અનેક મુશ્કેલીઓ પછી કપલે 1980માં લગ્ન કરી લીધા. હેમા માલિની-ધર્મેન્દ્રની બે પુત્રીઓ છે, જેમનુ નામ ઈશા દેઓલ અને અહાના દેઓલ છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Moral- Story- નિંદાનુ ફળ

ડિનર પછી શરૂ કરી દો વોક, થોડાક જ દિવસમાં તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે, એસીડીટી અને કબજિયાત થશે દૂર

Bajra Roti- બાજરીનો રોટલો બનાવવાની રીત

Zunka bhakar recipe- મહારાષ્ટ્રની પ્રખ્યાત ઝુનકા ભાખર બનાવવાની સરળ રેસિપી અહીં જાણો.

GK Quiz- સવારે ખાલી પેટ કયા ફળો ખાઈ શકાય?

આગળનો લેખ
Show comments