Festival Posters

Happy Birthday Vicky Kaushal: જાણો બોલીવુડના આ હેંડ્સમ હીરોની 5 એવી વાતો જેને લોકોને બનાવ્યા દિવાના

Webdunia
મંગળવાર, 16 મે 2023 (10:06 IST)
બોલીવુડ અભિનેતા વિક્કી કૌશલનો આજે જન્મદિવસ છે. અને તેની પાસે તેની પાસે તેને સારી રીતે સેલિબ્રેટ કરવાના અનેક બહનાઅ છે. તાજેતરમાં જ આવેલ તેમની ફિલ્મ ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક (Uri - The Surgical Strike)એ પોતાના સારા પ્રદર્શનને લઈને તેમણે બધાના દિલ જીતી લીધા છે. આ ફિલ્મ બોલીવુડની બાકી ફિલ્મોથી સૌથી વધુ કમાણી કરનારી એક મહત્વપૂર્ણ ફિલ્મ છે.  244 કરોડની કમાણી આ ફિલ્મ કરી ચુકી છે. 
 
1.   તેમણે ગ્રેજ્યુએશનની ડિગ્રી એક ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકૉમ એંજિનિયરના રૂપમાં 2009માં મેળવી. આજે પ્રસિદ્ધિ કરી ચુકેલા વિક્કીએ બાળપણનો થોડો સમય મુંબઈને ચૉલમાં પણ પસાર થયો છે.  
2.2010માં વિક્કીએ અનુરાગ કશ્યપને ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર' માં આસિસ્ટેંટનુ કામ કર્યુ હતુ. નીરજ 'ઘયાવન' ફિલ્મમાં સહાયક નિર્દેશક હતા. જ્યારે નીરજે પોતાની પોતાની ફિલ્મ મસાન પર કામ કરવુ શરૂ કર્યુ હતુ તો વિક્કી પણ એક ઓડિશન માટે બોલાવવામાં આવ્યો. બીજી બાજુ વિક્કીનુ બોલીવુડ કેરિયર શરૂ થયુ. 
 
વિક્કી આ પહેલા એક શોર્ટ ફિલ્મ 'ગીક આઉટ' અને 'લવ શવ તે ચિકન ખુરાના' અને 'બોમ્બે વેલવેટ' જેવી ફિલ્મોમાં નાનકડી ભૂમિકા ભજવી હતી. કૌશલની બીજી ફિલ્મ 'જુબાન' માર્ચ 2016માં રજુ થઈ. વિક્કીની આગામી ફિલ્મ 'રમન રાઘવ 2.0' અનુરાગ કશ્યપની સાઈકો થ્રિલર હતી. જેમા તેમને નશાની લતવાળા પાત્રને ભજવ્યુ હતુ. આ ફિલ્મમાં તેમનુ પાત્ર નેગેટિવ હતુ. પણ દર્શકોએ તેને પણ ખૂબ પસંદ કર્યુ હતુ. 
3. ત્યારબાદ વિક્કીએ ફિલ્મ 'રાજી' દ્વારા ધમાલ કરી  નાખી. આ ફિલ્મ દ્વારા તેમને ઘણી પૉપુલેરિટી મળી. ત્યારબાદ સંજૂ, મનમર્જિયા અને 'ઉરી'માં ધમાક મચાવતા જોવા મળ્યા. ત્રણેય ફિલ્મોમાં તેમના પાત્રના ખૂબ વખણ થયા અને આજે તે બોલીવુડના ટૈલેંટેડ એક્ટર્સમાંથી એક માનવામાં આવે છે. વિક્કીની અપકમિંગ ફિલ્મ હવે સરદાર ઉદ્દમ સિંહ છે. ફિલ્મ 2020માં રજુ થશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

આગળનો લેખ
Show comments