rashifal-2026

સોશલ મીડિયા થી શા માટે દૂર રહે છે રાની મુખર્જી?

Webdunia
બુધવાર, 21 માર્ચ 2018 (11:45 IST)
તેમનો 40મો જનમદિવસ ઉજવી રહી અભિનેત્રી રાની મુખર્જી ફેંસની માંગણી અને તકનીકી રજા હોવા છ્તાંય સોશલ મીડિયા પર આશરે ન સમાન એક્ટિવ રહે છે. 
 
તેના પાછળ કારણ પ્રોફેશનાલ છ એક પર્સનલ ? આ વિશે પોતે રાની શું કહે છે. 
 
અભિનેત્રી રાની મુખર્જીની પ્રોફેશનલ જીવન કલરફુલ અને ગ્લેમરસ છે અને રહે છે. તેમના વ્યકતિગત જીવન આ ચકાચોંધથી આટલું જ દૂર નજર આવે છે. 
 
મીડિયામાં આવી ખબર મુજબ રાની ના સોશલ મીડિયાથી દૂર રહેવાનું કારણ તેમનો પતિ આદિત્ય ચોપડા છે. 
 
પોરે રાની કેટલાક ઈવેંટ્સમાં આ વાતનો ખુલાસો કરી છે કે તેમના પતિ આદિત્ય ચોપડાને ખૂબ સાર્વજનિક જીવન શૈલી પસંદ નથી. આ કારણે રાની ઈચ્છા થતા ઘણીવાર સોશલ મીડિયાથી દૂરી બનાવી રહે છે. 
એક વાર રાણી એ કીધું કે એ ઘણીવાર તેમની દીકરી અદીરાના ફોટા ફેંસ સાથે શેયર કરવા ઈચ્છે છે  પણ આદિત્યને પસંદ ન હોવાના કારણે એ આવું નહી કરતી. રાની મુજબ આ મતભેદ નહી પણ તેમના પતિની ભાવનાઓનો સમ્માન કરવું છે. 
 
 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

આગળનો લેખ
Show comments