Webdunia - Bharat's app for daily news and videos

Install App

HAPPY B'Day KAPIL - કોમેડી ફિલ્મ પછી હવે ગીત પણ ગાશે કપિલ

Webdunia
ગુરુવાર, 2 એપ્રિલ 2015 (11:23 IST)
હસવા અને ગુદગુદીની વાત થાય અને જાણીતા કૉમેડિયન કપિલ શર્માનુ નામ ન આવતા આવુ કેવી થઈ શકે છે. આજે કપિલ પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેમનો જન્મ 2 એપ્રિલ 1981ના રોજ થયો હતો. તે એક અભિનેતા થવાની સાથે સાથે કે ખૂબ સારા ગાયક પણ છે. તેમને ટીવી શો કોમેડી નાઈટ્સ વિથ કપિલના દર્શકોના દિલોમાં એક જુદુ સ્થાન બનાવ્યુ છે.  
ઉલ્લેખનીય છેકે ફોર્બ્સ ઈંડિયા સેલિબ્રિટીની યાદીમાં કપિલનું નામ 93માં સ્થાન પર આવે છે. પણ 2014માં તેમનુ નામ 33મા સ્થાન પર આવી ગયુ છે.  કપિલના શો કોમેડી નાઈટ્સને દર્શકો ખૂબ પસંદ કરે છે. આ શો માં અનેક મોટા-મોટા કલાકાર આવીને પોતાના ફિલ્મોનુ પ્રમોશન કરે છે. સાથે જ આ શો મા રમત સાથે જોડાયેલ સેલીબ્રિટી પણ ભાગ લે છે. 
 
ફિલ્મમાં ગાશે કપિલ 
 
પોતાના કાર્યક્રમ કોમેડી નાઈટ્સમાં અનેક વાર પોતાની ગાયન ક્ષમતાનો પરિચર આપી ચુકેલ કપિલ હવે એક હિન્દી ફિલ્મમાં ગીત ગાવાની તૈયારી કરી રહ્યા છે. કપિલ પંજાબી ગાયક ડૉ.જીયસની સાથે ગીત ગાશે. 
 
કપિલે પોતે આ વાતની માહિતી ટ્વિટર પર આપી અને લખ્યુ કે, 'અમારી તરફના એકમાત્ર ડૉ. જીયસ સાથે પોતાના પ્રથમ બોલીવુડ ગીત રેકોર્ડ કરી રહ્યો છુ. આશા છે કે આ તમને ખૂબ પસંદ આવશે... બમ બમ બમ." 
 
કપિલની 'કિસ કિસકો પ્યાર કરુ' 
 
પ્રતિભાશાલી કલાકાર અબ્બાસ-મસ્તાનની ફિલ્મ 'કિસ કિસકો પ્યાર કરુ' દ્વારા બોલીવુડ ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહ્યાઅ છે. આ ફિલ્મને લઈને કપિલ ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મમાં કપિલ એક સીઈઓની ભૂમિકા ભજવશે.  
 
કપિલે ફિલ્મ વિશે કહ્યુ હતુ કે, 'દર્શકોને આ ફિલ્મ પસંદ પડશે. ફિલ્મના કોમેડી સીન શૂટ કરવામાં ખૂબ મજા આવશે. કોમેડી સીનમાં વધુ સહજ હતા.  આ ફિલ્મ વર્ષના છેવટેમાં રજુ થવાની આશા છે. ખૈર કપિલ આ વર્ષે પોતાના ફેંસને ફિલ્મ સાથે પોતાના ગીતોની પણ ભેટ આપશે.  
 

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments