Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ranveer Singh- ન્યૂડ ફોટોશૂટ કેસમાં રણવીર સિંહની વિરુદ્ધ FIR

Webdunia
મંગળવાર, 26 જુલાઈ 2022 (14:41 IST)
રણવીર સિંહ (Ranveer Singh) અત્યારે પોતાના  પોતાના એક ન્યૂડ  ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. જ્યારથી આ ફોટોશૂટની તસવીરો વાઈરલ થઈ રહી છે. તે ફોટોશૂટમાં રણવીર કપડા વગર જોવા મળી રહ્યો છે.
 
 
એક NGO સંસ્થાએ રણવીર સિંહ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. એક NGO ચલાવનાર લલીત શ્યામે મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં શ્યામ મંગારામ ફાઉન્ડેશન નામની સંસ્થાએ એક્ટરની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં લખ્યું છે. અમે છેલ્લા 6 વર્ષોથી બાળકો અને વિધવાઓના સારા ભવિષ્ય માટે કામ કરી રહ્યા છે. ગયા અઠવાડિયે અમે બોલિવૂડ એક્ટર રણવીર સિંહની ઘણી ન્યૂડ  ફોટા થતાં જોયા. આ તસવીર જે રીતે ક્લિક કરવામાં આવી છે, તેને જોઈ કોઈપણ મહિલા કે પુરુષ શરમમાં મૂકાઈ જશે. એમની માંગ છે કે સોશ્યલ મીડિયા પરથી આ તસવીરો હટાવી દેવી જોઈએ. 
 
રણવીર સામે IPC ની ધારા 509, 292, 294, આઈટી એક્ટ સેકશન 67A અંદર કેસ ફાઇલ થઈ ગયો છે
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

આગળનો લેખ