rashifal-2026

અંતે 'OMG-2'ને સેન્સર બોર્ડે આપી લીલી ઝંડી

Webdunia
મંગળવાર, 1 ઑગસ્ટ 2023 (12:46 IST)
'OMG-2'ને સેન્સર બોર્ડે લીલી ઝંડી આપી છે. હવે તેની રિલીઝને લીલી ઝંડી મળતા હવે આ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. 
 
આસ્થા અને સેકસ એજુકેશન પરા આધરિત "ઓહ માય ગૉડ 2" ને લઈને સેંસર બોર્ડે જે રીતે વાંધાઓ હતા જે રીતે બોર્ડએ ફિલ્મને 20 થી વધારે ફેરફારા અને ક્ટસની સાથે 'A'સર્ટિફિકેટ આપવાના પ્રસ્તાવ મેકર્સની સામે રાખ્યો હતો તેનાથી તો આ જ લાગી રહ્યુ હતુ કે આ ફિલ્મ તેમની નક્કી તારીખ એટલેકે 11 ઓગસ્ટને રિલીઝ નથી શકશે. 
 
પરંતુ 20 થી વધુ ફેરફારો સાથે, 'ઓહ માય ગોડ 2' ને આખરે 'A' પ્રમાણપત્ર આપી દીધુ છે. જેને હવે મેકર્સથી ન ઈચ્છતા સ્વીકાર કરી લીધુ છે અને આ રીતે હવે 11 ઓગસ્ટને આ ફિલ્મની રિલીઝનો રસ્તો સાફ થઈ ગયો છે. ચાલો હવે જાણીએ કે "ઓહ માય ગૉડ 2"માં કેવા પ્રકારના ફેરફારો કરવામાં આવ્યા છે. 
 
અક્ષય કુમારની ભૂમિકામાં ફેરફાર કરાયુ છે. ફિલ્મમાં હવે તેણે શિવના દૂત અને શિવભક્તના રૂપમાં જોવાશે. સ્વયં ભગવાન શિવના રૂપમાં નથી.
 
'OMG-2'ને સેન્સર બોર્ડે લીલી ઝંડી આપી છે. હવે તેની રિલીઝને લીલી ઝંડી મળતા હવે આ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

આગળનો લેખ
Show comments