Dharma Sangrah

#MeToo: સુભાષ ઘઈ પર ફરી લાગ્યો છેડછાડનો આરોપ....પહેલા બોડી મસાજ કરવા કહ્યુ, પછી બળજબરીથી કિસ કરવાની કોશિશ કરી

Webdunia
સોમવાર, 15 ઑક્ટોબર 2018 (13:24 IST)
બોલીવુડના શો મેન સુભાષ ઘઈ પર ફરી #MeToo હેઠળ છેડછાડનો આરોપ લાગ્યો છે. એક્ટ્રેસ અને મૉડલ કેટ શર્માએ સુભાષ ઘઈ અપ્ર છેડછાડનો આરોપ લગાવતા વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કેટએ જણાવ્યુ કે 6 ઓગસ્ટના રોજ તેમની બર્થડે પાર્ટી દરમિયાન ઘઈ એ બળજબરીથી કિસ કરવાની કોશિશ કરી. 
 
મળતી માહિતી મુજબ જે પાર્ટીમાં સુભાષ ઘઈએ કેટ શર્મા સાથે આ હરકત કરી એ સમયે પાર્ટીમાં 5-6 લોકો હાજર હતા. સુભાષએ કેટને બર્થડે પાર્ટી આપવાને બહાને બોલાવી હતી. કેક કાપ્યા પછી સુભાષે કેટને બૉડી  મસાજ આપવા માટે કહ્યુ, જ્યારે કેટ બોડી મસાજ આપવા હાથ ઘોવા ગઈ ત્યારે સુભાષે તેને રૂમમાં વાત કરવા બોલાવી અને બળજબરીપૂર્વક કિસ કરવાની કોશિશ કરવા લાગ્યા. 
 
કેટ શર્મા ટીવી શો મેરી દુર્ગામાં જોવા મળી હતી. ત્યારબાદ ઘઈએ પોતાની ફિલ્મ એતરાજની સીકવલ માટે કેટૅને સાઈન કરી લીધી હતી. કેટ મોડેલિંગ પ્ણ કરે છે. 
 
કેટ શર્માએ આરોપ લગાવ્યો છે કે સુભાષ ઘાઈએ ઓગસ્ટ મહિનામાં તેને પોતાની પાસે બોલાવી અને મસાજ કરવા માટે કહ્યું, આ દરમિયાન ત્યાં પાંચ છ લોકો હાજર હતા. મે તેમને મસાજ કરી આપ્યું અને હાથ ધોવા માટે ગઈ, પરંતુ ત્યારે સુભાષ ઘાઈ મારી પાછળ આવ્યા અને મને એક રૂમમાં વાત કરવા માટે બોલાવી, આ દરમિયાન તેમણે મને કિસ કરવાનો પ્રયાસ કર્યો. આ મામલે પોલીસે કેટ શર્માની ફરીયાદ દાખલ કરી છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

આગળનો લેખ
Show comments