Webdunia - Bharat's app for daily news and videos

Install App

એ દિલહૈ મુશ્કિલ.. એશ્વર્યાનો રોલ માત્ર 20 મિનિટ

Webdunia
મંગળવાર, 25 ઑક્ટોબર 2016 (14:14 IST)
એ દિલ હૈ મુશ્કિલમાં શુ છે એશ્વર્યાની ભૂમિકા ? 
 
એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મને લઈને જો  એશ્વર્યા રાય બચ્ચનના પ્રશંસક વધુ પડતી આશા લગાવીને બેસ્યા હોય તો એમને એ જાણીને નિરાશા થઈ શકે છે કે એમની પ્રિય અભિનેત્રીની આ ફિલ્મમાં ખૂબ જ નાનકડી ભૂમિકા  છે. એ માત્ર 20 મિનિટ માટે ફિલ્મમાં નજર આવશે. આ કારણે એશ્વર્યા ફિલ્મના પ્રમોશનથી દૂર છે. જો એ પ્રમોશન કરે છે તો એના  પ્રશંસકો એ ગેરસમજમાં રહી જશે કે આ ફિલ્મમાં એશ્વર્યા મુખ્ય રોલમાં હશે. 
 


એશ્વર્યા રાયે આ ફિલ્મ એ માટે કરી કારણ કે એ લાંબા સમયથી કરણ જોહરના સાથે ફિલ્મ કરવા માંગતી હતી. એશ્વર્યાને લઈને કરણ ઘણા સમયથી ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યા હતા, પણ વાત જામતી નહોતી. દોસ્તાના પણ એશ્વર્યાએ છેલ્લા તબક્કે જ છોડી દીધી હતી.  કારણકે એ સમયે તે અભિષેક બચ્ચન સાથે લગ્ન કરવાના મૂડમાં હતી. એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મના ટ્રેલરમાં ભલે એશ્વર્યાને વધુ બતાડવામાં આવી રહી હોય પણ આ આખી ફિલ્મ પૂરેપૂરી રણબીર અને અનુષ્કા શર્મા પર કેન્દ્રિત છે. આ ફિલ્મમાં એશ્વર્યાનો રોલ મહેમાન કલાકાર જેવો છે એવુ કહીએ તો ખોટુ નથી. 
 
 
 

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

આગળનો લેખ
Show comments