rashifal-2026

'એ દિલ હૈ મુશ્કિલ' દિવાળી પર રિલીજ નહી થાય....!

Webdunia
શુક્રવાર, 7 ઑક્ટોબર 2016 (14:41 IST)
આ દિવાળી પર 'એ દિલ હૈ મુશ્કિલ' અને શિવાયના પ્રદર્શિત થવાની ઘોષણા થઈ છે. બન્ને ફિલ્મોનો પ્રચાર જોરદાર રીતે ચાલી રહ્યો છે. આ દરમિયાન  ઉડી આતંકી હુમલાના કારણે પાકિસ્તાની કલાકાર કેટલાક લોકોના નિશાને આવી ગયા છે અને એમની એ ફિલ્મોને રજુ  ન થવા દેવાની ધમકી પણ આપી છે જેમાં પાકિસ્તાની કલાકાર છે. 
કરણ જોહરની એ 'એ દિલ હૈ મુશ્કિલ'માં પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન પણ છે. આમ તો તેનો રોલ વધુ મોટો નથી કારણકે મુખ્ય ભૂમિકા રણબીર કપૂર ભજવી રહ્યા છે. ફિલ્મનો વિરોધ વધતો  જઈ રહ્યો છે એને જોતા 'એ દિલ હૈ મુશ્કિલ' ના પ્રદર્શિત થવા પર શંકાના વાદળ છવાઈ ગયા છે. 

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શુ ખરેખર વધુ પડતી painkiller ખાવાથી કિડની ખરાબ થઈ જાય છે ? જાણો શુ કહે છે વિશેષજ્ઞ

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

લિવર માટે તેલ અને ઘી જ નહી આ સફેદ વસ્તુ પણ છે ઝેર સમાન, ફૈટી લિવર અને સોજાનુ છે કારણ, જાણો Liver ને શુ થાય છે નુકશાન ?

20 માર્ચે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ કેમ ઉજવવામાં આવે છે? ઇતિહાસ જાણો

World Sparrow Day - શહેરોમાંથી ચકલીઓ લુપ્ત થઇ ગઇ

આગળનો લેખ
Show comments