Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૌંદર્યની બાબતમાં શ્રીદેવીની દીકરીને પાછળ છોડે છે, મિથુન ચક્રવર્તીની પુત્રી, જુઓ ફોટા

Webdunia
શુક્રવાર, 16 નવેમ્બર 2018 (09:44 IST)
મિથુન ચક્રવર્તીના ત્રણ પુત્રો અને એક પુત્રી છે. પુત્રોના નામ મહાક્ષય (મીમોહ), ઉશ્મે અને નમાશી છે. પુત્રીનું નામ દિશાની ચક્રવર્તી છે. દિશાની ન્યૂયોર્ક ફિલ્મ એકેડેમીમાંથી અભિનય શીખી રહી છે અને તે Instagram પર સક્રિય છે. એવું લાગે છે કે તે બૉલીવુડમાં આવવા તૈયાર છે.
 
દિશાની ખૂબ સુંદર છે. ઘણા લોકો માને છે કે તે સુંદરતામાં તો શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર અને સૈફ-અમૃતાની પુત્રી સારા અલી ખાનને  પાછળ છોડી દીધી હતી.
 
દિશાનીને મુસાફરી કરવી પસંદ છે અને તે સલમાન ખાનની બહુ મોટી ફેન છે. રમૂજી બાબત એ છે કે સલમાન પોતે મિથુન દાનો ચાહક છે. દિશાનીની  સુંદરતા પ્રસ્તુત કરતા, કેટલાક ફોટોગ્રાફ્સ.

સંબંધિત સમાચાર

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

આગળનો લેખ
Show comments