Biodata Maker

ટાઇગર શ્રોફ દિશા પટણી સાથે દિવાળી વેકેશન માણવા માલદીવ પહોંચ્યો, તસવીરો વાયરલ

Webdunia
રવિવાર, 15 નવેમ્બર 2020 (10:25 IST)
બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ આ દિવસોમાં માલદિવ્સમાં વેકેશનની મજા લઇ રહ્યો છે. ટાઇગર શ્રોફે શર્ટલેસ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે અને ચાહકોને માહિતી આપી હતી કે તે માલદીવમાં દિવાળી ઉજવશે. જોકે, ત્યારબાદ કોઈને ખબર નહોતી કે તે દિશા પટણી સાથે માલદીવ જઇ રહ્યો છે.
ટાઇગર શ્રોફ એકલા માલદીવ માટે નીકળી ગયો હતો અને દિશા પટની પણ તેની પાછળ પહોંચી ગઈ છે. આ માહિતી બંનેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ જોઈને મળી છે, જ્યાં બંને સતત ફોટા શેર કરી રહ્યા છે. ટાઇગર શ્રોફ અને દિશા પટની વેકેશન માલદીવ પહોંચતાંની સાથે જ મૂડમાં છે.
 
દિશા અને ટાઇગરે એક સાથે ફોટો પોસ્ટ નહોતો કર્યો, પરંતુ માલદીવના જુદા જુદા દ્રશ્યો વચ્ચેની તસવીરોમાં જોવા મળે છે.
દિશા પટનીએ ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર બ્લેક બિકીનીમાં એક તસવીર શેર કરી છે, જેમાં તે બીચ પર બેઠેલી જોવા મળી રહી છે.
 
દિશા પટનીની ફિલ્મોની વાત કરીએ તો તે છેલ્લે મલંગ ફિલ્મમાં જોવા મળી હતી. દિશા ટૂંક સમયમાં સલમાન ખાનની સાથે ફિલ્મ રાધેમાં જોવા મળશે. ટાઇગર શ્રોફ છેલ્લે ફિલ્મ 'યુદ્ધ' માં જોવા મળ્યો હતો
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

આગળનો લેખ
Show comments