rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિશા પાટનીનો હૉટ એંદ ગલેમરસ અંદાજ

દિશા પાટનીનો હૉટ એંદ ગલેમરસ અંદાજ
સોશિયલ મીડિયા પર દિશા પાટની તેમના હોટ ફોટાથી હલચલ  મચાવતી રહે છે. થોડા જ દિવસો પહેલા તેણે તેમના ઑફીશીયલ ઈંસ્ટાગ્રામ અકાઉંટથી એક બોલ્ડ ફોટા શેયર કર્યું છે. 
webdunia
આ ફોટામાં તે ખૂબ હૉટ જોવાઈ રહી છે. સાથે જ એક ખાસ કંપનીનો પ્રચાર પણ કરી રહી છે. આજકાલ આમ તો પ્રચારના નવા-નવા તરીકા પ્રચલનમાં છે. 
webdunia
દિશા પાટની આ સમયે ભારત નામની ફિલ્મ પણ કરી રહી છે. આ ફિલ્મમાં તે તેમના પોતે સ્ટંટસ કરી રહી છે. તેનીએ જોર-શોરથી તૈયારી પણ કરી રહી છે અને સમયે સમયે તે તે સમયે પણ ફોટા પોસ્ટ કરી રહી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

50 વર્ષની વયમાં શર્ટલેસ થયા અજય દેવગન, ફોટો જોઈને પાગલ થયા ફેંસ. આ રીતે કર્યા વખાણ