Publish Date: Thu, 29 Aug 2019 (15:43 IST)
Updated Date: Thu, 29 Aug 2019 (15:55 IST)
બૉલીવુડની હૉટ એક્ટ્રેસ દિશા પાટની સોશિયલ મીડિયા પર તેમના હૉટ અંદાજથી હમેશા હંગામો મચાવતી રહે છે. દિશા પાટની બી ટાઉનની તે અદાકારમાં શામેલ છે જે, તેમની હૉટનેસ અને બોલ્ડનેસ માટે ખૂબ ઓળખાય છે.
તાજેતરમાં જ દિશા પાટનીએ તેમના કેટલાક ખૂબ હૉટ અને સેક્સી ફોટા સોશિયલ મીડિયા પર ફેંસની સાથે શેયર કર્યા છે. આ ફોટામાં તે વ્હાઈટ સ્પોર્ટસ બ્રા પહેરીને પોજ આપતી નજર આવી રહી છે.
દિશા પાટની આ ફોટા પર અત્યાર સુધી 5 લાખથી વધારે લાઈક્સ પણ આવી ગયા છે. ફેંસને દિશાનો આ હૉટ અવતાર ખૂબ પસંદ આવી રહ્યું છે.
દિશા પાટની તાજેતરમાં જ સલમાન ખાનની ફિલ્મ ભારતમાં નજર આવી હતી. હવે તે જલ્દી જ મોહિત સૂરીની ફિલ્મ મલંગમાં આદિત્ય રૉય કપૂરની સાથે નજર આવશે.