Webdunia - Bharat's app for daily news and videos

Install App

DDLJ Scene: માત્ર ટુવાલ પહેરવા માટે જ્યાએ મજબૂર થઈ કાજોલ, 1 સીનથી બ્લૉકબસ્ટર નિકળી ફિલ્મ

Webdunia
સોમવાર, 29 મે 2023 (12:25 IST)
DDLJ Kajol Scene- શાહરૂખ ખાન અને કાજોલની દિલવાલે દુલ્હનિયા લે જાએંગે  ઓકટોબર 1995ને રિલીઝ થઈ હતી. આ ફિલ્મ આદિત્ય ચોપડાએ નિર્દેશિત કરી હતી. તે વર્ષની આ બ્લૉકબસ્ટર ફિલ્મ હતી. બોક્સ ઑફિસ પર આ ફિલ્મ સિનેમાની સૌથી સફળ ફિલ્મોમાંથી એક ગણાય છે. 
 
આ ફિલ્મમાં કાજોલ-શાહરૂખની કેમિસ્ટ્રી દર્શકોના દિલ જીતી લીધુ હતુ. જ્યારે કાજોલનો ટુવાલ ડાન્સ છોકરીઓનો ફેવરિટ રહ્યો છે. ફિલ્મની મેરે ખબર મેં જો આયે(મેરે ખ્વાબોં મેં) ગીતમાં કાજોલ પહેલીવાર ટુવાલ પહેરીને ડાન્સ કરતી જોવા મળી હતી. પરંતુ શું તમે જાણો છો કે આ ગીતમાં કાજોલ ટુવાલ નથી પહેરવા માંગતી હતો આદિત્ય ચોપરાએ કાજોલને ટોવેલમાં ડાન્સ કરવા માટે મનાવવા માટે ખૂબ પાપડ બનાવ્યા. આ વાતનો ખુલાસો કાજોલે પોતે કર્યો હતો.
Editee BY-Monica sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

નસોમાં ચોટેલા બેડ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં આ સફેદ શાકભાજીનો કોઈ જવાબ નથી, તેનું સેવન કરવાથી શરીરને મળશે આ ફાયદા

International Monkey Day: આજે ઉજવાઈ રહ્યો છે 'ઈન્ટરનેશનલ મંકી ડે', જાણો તેનું મહત્વ

લોટમાં જરૂર મિક્સ કરો એક વસ્તુ, સવાર સવારે થઈ જશે પેટ સાફ, મળશે આ ફાયદા

kesar peda recipe- કેસર પેંડા બનાવવાની રીત

Nibandh- ગુજરાતી નિબંધ - શિયાળાની સવાર, હેમંતનું પરોઢ( ધોરણ 8-9 માટે)

આગળનો લેખ
Show comments