Festival Posters

તમે સાંભળ્યું- ઋષિ કપૂરની વહુ બનશે આ એક્ટ્રેસ

Webdunia
મંગળવાર, 4 જુલાઈ 2017 (10:19 IST)
બૉલીવુડ એક્ટર ઋષિ કપૂરના દીકરા રણબીર કપૂરની લાખો છોકરીઓ દીવાની છે. આવી કોઈ છોકરી નહી હશે જે ઋષિ કપૂરની બહુ ન બનવા ઈચ્છે. પણ ઋષિ 
webdunia gujarati વીડિયો જોવા માટે કિલ્ક કરો.. અને Subscribe  કરો નવી ન્યૂજ અને video માટે 
કપૂરની વહુ બનવા માટે આ એકટ્રેસએ બાજી મારી લીધી છે. જણાવી નાખીએ કે એ એકટ્રેસ બીજી કોઈ નહી પણ તાપસી પન્નૂ છે અને એ ઋષિ કપૂરની વહુ બનશે. પણ તેનાથી પહેલા પણ કઈક વિચારો તમને જણાવી નાખીએ કે તાપસી રિયલ નહી પણ રીલ લાઈફમાં તેમની વહુ બનશે. 
--
તાપસી અને ઋષિઅ એક ફિલ્મમા કામ કરશે જેમાં તાપસી ઋશિની વહુ બનશે. ફિલ્મમાં બન્નેની સાથે પ્રતીક ગબ્બર પણ હશે જે તાપસીના દેવરની ભૂમિકા ભજવશે. ફિલ્મનો નિર્દેશન અભિનવ દેવ કરી રહ્યા છે. જેને ફોર્સ 2, ગુલાબ ગેંગ, જેવી ફિલ્મો બનાવી છે. 
 

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

રોજ લસણની એક કળી ચાવવાના ફાયદા

ઉનાળા માટે ખૂબ જ તાજગી આપનારું અને પૌષ્ટિક પીણું Mango Smoothie

Pehle Bharat Ghumo - એપ્રિલમા હનીમૂન માટે બનાવી રહ્યા છો પ્લાન, તો આ જગ્યાઓ છે સૌથી સારી

શું તમને પણ રાત્રે જલ્દી ઉંઘ નથી આવતી ? કે પછી સાંઘાના દુઃખાવાથી પરેશાન છો ? તો રોજ પીવો હળદરવાળું દૂધ

Instant Breakfast Recipe- 5 મિનિટમાં તૈયાર થઈ જાય એવી આજના નાશ્તાની રેસીપી

આગળનો લેખ
Show comments