Webdunia - Bharat's app for daily news and videos

Install App

બીએમસીવાળાએ અર્જુન કપૂરનુ જીમ તોડી પાડ્યુ, જાણો કેમ...

Webdunia
મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (14:47 IST)
બોલીવુડ એક્ટર અર્જુન કપૂરને જોઈને આ અંદાજ લગાવવો મુશ્કેલ નથી કે તે Gym Fanatic છે અને જિમને ખાસ્સો એવો સમય આપે છે.  પણ અર્જુનના ફેંસને આ જાણીને આધાત લાગશે કે બીએમસીએ મતલબ મુંબઈ નગર નિગમે અર્જુન કપૂરનુ જીમ તોડી પાડ્યુ છે. 
 
ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર મુંબઈના જુહુ વિસ્તારમાં સ્થિત રહેજા આર્કિડમાં રહે છે. ગયા અઠવાડિયે જ બીએમસીને એ માહિતી મળી કે અર્જુને પોતાની બિલ્ડિંગના ટેરેસ પર ગેરકાયદેસર નિર્માણ કરાવીને એક રૂમ બનાવ્યો છે. મતલબ આ માટે ઓથોરિટી પાસેથી અનુમતિ લીધી નથી. બીએમસીને જ્યારે આ વાતની માહિતી મળી તો તેના અધિકારીઓએ અર્જુન કપૂરને નોટિસ મોકલી આપી. 
નોટિસ મુજબ જો અર્જુન કપૂર આગામી એક અઠવાડિયામાં આ રૂમને તોડતા નથી તો બીએમસી પોતે ઘરે આવીને કાર્યવાહી કરશે. 
 
જ્યારે અનેક નોટિસ મળવા છતા પણ અર્જુન સચેત ન થયા તો બીએમસીવાળાએ તેમનુ જીમ તોડી પાડ્યુ.   સૂત્રોનુ માનીએ તો અર્જુનના આ ગેરકાયદેસર રૂપે બનાવેલ જીમની ફરિયાદ કોઈ એક્ટિવિસ્ટે કરી હતી જે એ બિલ્ડિંગમાં નથી રહેતો. 
 
જો કે અર્જુન કપૂર આ મુદ્દે કશુ પણ બોલતા બચી રહ્યા છે.  અર્જુન કપૂર પહેલા કોમેડિયન કપિલ શર્મા પણ ગેરકાયદેસર નિર્માણના કારણે ફસાયા હતા. 

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

આગળનો લેખ
Show comments