Webdunia - Bharat's app for daily news and videos

Install App

Birthday - જેકલીનના હોટ અને બોલ્ડ દ્રશ્યોની ધૂમ

Webdunia
ભટ્ટ કૈપની આવનારી ફિલ્મ 'મર્ડર-2'ની હોટ ક્લિપિંગે અભિનેત્રી જૈકલીન ફર્નાંડિઝને રાતોરાત ફેમસ કરી દીધી છે બોલીવુડમાં હાલ દરેક પર જૈકલીનનો જાદુ છવાય ગયો છે.


ફિલ્મ 'મર્ડર'ની આગામી કડી 'મર્ડર - 2' એ શ્રીલંકાઈ સુંદરી જૈકલીન ફર્નાંડિઝના હોટ અને બોલ્ડ દ્ર્શ્યોએ સિનેમા જગતમાં ખલબલી મચાવી દીધી છે, લોકો જૈકલીનની તુલના બિપાશા બાસુ અને મલ્લિકા શેરાવત સાથે કરી રહ્યા છે.

ફિલ્મમાં જૈકલીને ખૂબ જ અંગપ્રદર્શન કર્યુ છે અને ઈમરાન હાશમીની સાથે ઘણા બોલ્ડ દ્રશ્યો પણ આપ્યા છે. આ જ કારણ છે કે વર્તમાન દિવસોમાં દરેકના જીભ પર જૈકલીનનુ જ નામ છે.

IFM

જો કે આ પહેલા જૈકલીને ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે, પરંતુ તેને આટલી લોકપ્રિયતા પહેલા ક્યારેય નથી મળી, જેટલી મર્ડર-2ની ફક્ત ક્લિપિંગથી મળી છે.

ફિલ્મના પ્રોમોઝ હિટ થતા ભટ્ટ કૈમ્પ પણ ખુશ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે 'મર્ડર' માં મલ્લિકા ઈમરાનની સાથે હોટ દ્રશ્યોને કારણે ચર્ચામાં આવી રહી હતી.

વેબદુનિયા પર વાંચો

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Diwali rangoli design- દિવાળીમાં રંગોળી માટે 5 સિંપલ આઈડિયા

Running Benefit: - સવારે 10 મિનિટ દોડવાથી દૂર થશે આ ખતરનાક બિમારીઓ

દિવાળી પર તાંબા- પીતળના વાસણ ચમકાવવા માટે આ 5 સરળ ટ્રીક્સ અજમાવો

ભાખરવડી બનાવવાની રીત

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

આગળનો લેખ
Show comments