rashifal-2026

Birthday Shilpa -પ્રેમમાં છેતરાયા બાદ શિલ્પા શેટ્ટીને આંચકો લાગ્યો, આ રીતે તેણે રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા

Webdunia
મંગળવાર, 8 જૂન 2021 (09:54 IST)
શિલ્પા શેટ્ટી બોલિવૂડની જાણીતી અભિનેત્રી રહી છે. ડાન્સ રિયાલિટી શોનો ન્યાય કરતા પહેલા, શિલ્પા શેટ્ટી તેના થૂમકે અને બિગ બ્રધર 5 માં જોવાવાના કારણે ઓળખાતી હતી. 90 ના દશકમાં શિલ્પા શેટ્ટી ફિલ્મ બાજીગરથી તેમના કરિયરની શરૂઆત કરી હતી. 
પણ આ હિંદી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં તેણે ફિલ્મ ધડકનથી ઓળખ મળી. આ ફિલ્મમાં તેમણે અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીની સાથે કામ કર્યો હતો. ફિલ્મમાં શિલ્પા શેટ્ટી અને અક્ષયને પસંદ કરાયો હતો. પણ સુનીલ શેટ્ટીએ તેમની જુદી છાપ દર્શકો પર મૂકી હતી. તેમના ફિલ્મી કરિયરના સિવાય શિલ્પા શેટ્ટીને પર્સનલ લાઈફ માટે પણ ઑળખાતા રહ્યા છે. 
એક સમય હતો જ્યારે શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમારના અફેયરના ચર્ચા બૉલીવુડમાં થયા કરતા હતા. બન્નેના વચ્ચે પ્યારની શરૂઆત ફિલ્મ મે ખિલાડી તૂ અનાડીની શૂટિંગના દરમિયાન થયો હતો. પણ જેટલા ચર્ચા બન્નેના સંબંધને થયા આટલુ જ જોરશોરથી બન્નેનો બ્રેકઅપ પણ થયો. 
 
ખબર હતી કે અક્ષય કુમારએ શિલ્પા શેટ્ટીને છોડી ટ્વિંકલ ખન્નાથી દિલ લગાવી લીધુ હતું. તેથી શિલ્પાને મોટો આંચકો લાગ્યો હતો. શિલ્પા શેટ્ટી તે સમય અક્ષય કુમારથી આટલી ગુસ્સે હતી અને તેને લઈને તેણે વર્ષ 2000માં ઈંટરવ્યૂહ પણ આપ્યુ હતું. આ ઈંટરવ્યૂહમાં શિલ્પા શેટ્ટીએ દાવો કર્યો હતો કે અક્ષય કુમારએ શરૂથી તેંને દગો આપ્યો હતો. 
એક મોટુ દર્દનાક બ્રેકઅપ ઝીલી પછી શિલ્પા શેટ્ટીના જીવનમાં પતિ રાજ કુંદ્રાની એંટ્રી એક બિજનેસ પાર્ટનરઈ રીતે થઈ હતી. તે સમયે રાજ કુંદ્રા S2 નામના પરફયુમના પ્રમોશનમાં શિલ્પા શેટ્ટીની મદદ કરી રહ્યા હતા. જ્યારે બન્નેની સાથે થવાની ખબર ઉડી તો રાજ કુંદ્રાએ તેને નામંજૂર કરી દીધુ હતું. 
 
શિલ્પા શેટ્ટીની પ્રથમ ભેંટમાં પસંદ આવી ગયા હતા. પણ તેમની મિત્રએ તેણે જણાવ્યુ કે રાજ પહેલાથી પરિણીત છે પછી રાજ કુંદ્રાથી તેને ખબર પડી કે તે તેમની પ્રથમ પત્નીથી તલાક લઈ રહ્યા છે રાજ કુંદ્રાએ એક ઈંટરવ્યૂહમાં જણાવ્યો હતો કે શિલ્પા શેટ્ટી તેને પ્રથમ નજરમાં  જ પ્રેમ થઈ ગયો હતો.  
 
સમયની સાથે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની સાથે વધારેથી વધારે સમય પસાર કરવા શરૂ કર્યા 2007માં તેને કબૂલ કર્યો કે તે કોઈને ડેટ કરી રહી છે. શિલ્પા શેટ્ટીએ જણાયો કે  તે મારા કામની માન કરે છે અને તેને સમજે છે હું લાંબા સમયથી એકલી હતી અને આ કહેવામાં મને ખુશી થઈ રહી છે. દિવસના આખરેમાં જેને મળવાની હું રાહ જોઉ છું. બે વર્ષ ડેટ કર્યા પછી 22 નવેમ્બર 2009ને શિલ્પા અને રાજ કુંદ્રાએ લગ્ન કરી લીધા હતા. 
 
વર્ષ 2012માં શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ પ્રથમ બાળકનો સ્વાગત કર્યા. 21 મે 2012ને શુલ્પાએ દીકરા વિયાન રાજ કુંદ્રાને જન્મ આપ્યો. વર્ષ 2020માં  શિલ્પા અને રાજના ઘરે દીકરી અમિશા આવી. સમિશાનો જન્મ સરોગેસીની મદદથી થયો હતો.   

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

આગળનો લેખ
Show comments