Dharma Sangrah

Bigg Boss 18 Contestants Name: આ છે સલમાન ખાન ના બિગ બોસ 18 ના 18 કંટેસ્ટેંટ, Full List અહી જુઓ

Webdunia
સોમવાર, 7 ઑક્ટોબર 2024 (18:09 IST)
big boss 18
Bigg Boss 18 Contestant Full List: ‘બિગ બોસ’ ટીવીનો સૌથી પોપુલર રિયાલિટી શો માનવામાં આવે છે. જેની પોપુલૈરીટીનુ એક કારણ એ પણ છે કે બોલીવુડના દબંગ કહેવાતા સલમાન ખાન આ રિયાલીટી શો ટીવીનો સૌથી પોપુલર રિયાલિટી શો માનવામાં આવે છે.  જેની પોપુલૈરિટીનુ એક કારણ ક્યાક ને ક્યાક એ પણ છે કે બોલીવુડના દબંગ કહેવાતા સલમાન ખાન આ રિયાલિટી શો ને હોસ્ટ કરે છે. આ વાતોનો ઉલ્લેખ અમે એટલા માટે કરી રહ્યા છે કારણ કે આગામી લગભગ 3 મહિના માટે ટીવી પર એકવાર ફરીથી બિગ બોસ નો શોર સંભળાશે. 6 ઓક્ટોબરથી બિગ બોસ 18 શરૂ થઈ ચુક્યો છે. 
 
સલમાન ફરી એકવાર વિકેન્ડ કા વારમાં સ્પર્ધકોને ક્લાસ આપતા જોવા મળશે, ફરી એક વખત હોબાળો થશે, સ્પર્ધકોને લગતા ઘણા વિવાદો સામે આવશે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે આ વખતે કયા સ્ટાર્સ સ્પર્ધક તરીકે આ શોનો ભાગ હશે? જો તમે નથી જાણતા તો ચાલો આજે તમને 'બિગ બોસ 18' ના સ્પર્ધકો વિશે જણાવીએ.
 
 'બિગ બોસ 18'ના કંટેસ્ટેંટની લિસ્ટ 
આ સિઝનમાં કુલ 18 સ્પર્ધકો ભાગ લેવાના છે. જેમાં માત્ર ટીવી અને બોલિવૂડ સ્ટાર્સ જ નહીં પરંતુ સોશિયલ મીડિયાના પ્રભાવકો અને રાજકારણીઓ પણ જોવા મળશે. તમે નીચે 18 સ્પર્ધકોની સંપૂર્ણ સૂચિ જોઈ શકો છો.
 
- વિવિયન ડીસેના
- ઈશા સિંહ
-  કરણવીર મહેરા
-   નાયરા બેનર્જી
-  મુસ્કાન બામને
-  એલિસ કૌશિક
-  ચાહત પાંડે
- શિલ્પા શિરોડકર
-  એડવોકેટ ગુણરત્ન સદાવર્તે
-  રજત દલાલ
- તજિન્દર પાલ સિંહ બગ્ગા
- ચુમ દરંગ
- શાહજાદા ધામી
-  અવિનાશ મિશ્રા
-  અરફીન ખાન
- સારા અરફીન ખાન (અરફીન ખાનની પત્ની)
-  હેમા શર્મા (વાઈરલ ભાભી તરીકે પ્રખ્યાત)
-  શ્રુતિકા અર્જુન

આ સ્પર્ધકોની યાદીમાં, તમે જોઈ શકો છો કે વિવિયન દસેના, નાયરા બેનર્જી અને મુસ્કાન બામને જેવા ટીવી સ્ટાર્સ સામેલ છે, જ્યારે શિલ્પા શિરોડકર પણ આ શોનો એક ભાગ છે, જેની ગણતરી 90ના દાયકામાં બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં થતી હતી. આ સિવાય સોશિયલ મીડિયા પ્રભાવક તરીકે એક મોટું નામ રજત દલાલ આ યાદીનો એક ભાગ છે. રાજકારણથી લઈને બીજેપી નેતા તજિંદર પાલ સિંહ બગ્ગા આ શોનો ભાગ બનવા જઈ રહ્યા છે. અભિનેત્રી ચાહત પાંડેનું બીજું નામ પણ છે, જેમણે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023માં દમોઝ વિધાનસભા ક્ષેત્ર પરથી આમ આદમી પાર્ટીના ટિકિટ પર ચૂંટણી લડી હતી.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Set Curd At home- ક્રીમી જાડું દહીં કેવી રીતે સેટ કરવું?

આમળા vs લીંબુ: કયું વધુ ફાયદાકારક છે, કોનામાં વધુ વિટામિન સી છે, જાણો ફાયદા

Sweet Potato Tikki Recipe- શક્કરિયા ટિક્કી રેસીપી

Kalbeliya dance - કાલબેલિયા નૃત્યની વિશેષતા શું છે?

શિયાળામાં નારંગી ખાવાનો યોગ્ય સમય કયો છે, જાણી લો ખોટા સમયે ખાવાથી થતા નુકશાન વિષે

આગળનો લેખ
Show comments