Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતની છોકરીઓ હોટ છે પણ ઓપન નહીં એટલે તેમને ફિલ્મોમાં કામ નથી મળતું - અર્ચના ગૌતમ

Webdunia
ગુરુવાર, 24 નવેમ્બર 2016 (14:35 IST)
અભિનેત્રી અર્ચના ગૌતમે કહ્યું હતું કે ભારતની છોકરીઓ હોટ છે પણ ઓપન નહીં એટલે તેમને બોલિવૂડની ફિલ્મોમાં કામ નથી મળતું. અર્ચનાએ 7 થી આઠ ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે, જેમાં સીઆઈડી, સાથ નિભાના સાથિયા, જમાઈ રાજા, યે હે આશિકી તે ઉપરાંત તેણે ધ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી નામની ફિલ્મમાં પણ કામ કર્યું છે. તેનું કહેવું છે કે બોલિવૂડમાં હાલ એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં વિદેશી અભિનેત્રીઓને વધુ તકો આપવામાં આવી રહી છે. સની લિયોની, જેકલિન ફર્નાન્ડિઝ, એમી જેક્સન, કેટરિના કૈફ જેવી અભિનેત્રીઓ બોલિવૂડમાં સારી ફિલ્મો મેળવી રહી છે. જેને લીધે ભારતની અભિનેત્રીઓને ફિલ્મો મળતી નથી. ભારતની અભિનેત્રીઓ હોટ છે પણ ઓપન નથી એટલે તેમને ઝડપથી કામ મળતું નથી. દેશના નાના ગામડાઓમાંથી એક્ટર બનવા માટે અનેક છોકરીઓ મુંબઈ આવે છે. તેમને કામ કરવા માટે ઓપન થવું પસંદ નથી એટલે તેઓ કામ મેળવી શકતી નથી. જેથી તેઓ નાની નાની સિરિયલ્સ કે ઈવેન્ટોમાં કામ મેળવે છે. હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને વિનંતી કરુ છું કે ભારતની છોકરીઓમાં ભરપુર ટેલેન્ટ છે તેમને કામ આપો. ભારતની અભિનેત્રી સર્વશ્રેષ્ઠ અભિનેત્રી છે. અર્ચનાએ નોટબંધીના નિર્ણયની પ્રસંશા કરીને પીએમ મોદીને સમર્થન આપવાની પણ વાત કરી હતી. અર્ચના પાસે હાલમાં બે બોલિવૂડની ફિલ્મો છે તેનું નામ જાહેર કરવાનો તેણે ઈનકાર કર્યો હતો. 
તમે જોશો કે ભારતીય યુવતીઓમાં ભરપૂર ટેલેંટ હોય છે તે હોટ પણ હોય છે.  નાના નાના ગામમાંથી આ યુવતીઓ એક્ટર બનવા માટે મુંબઈ આવે છે અનેકામની શોધમાં આમતેમ ફરતી રહે છે.  પણ તેમને કામ મળતુ નથી. તેથી હુ ફિલ્મ ઈંડસ્ટ્રીઝને એ કહેવા માંગુ છુ કે વધુમાં વધુ કામ દેશની યુવતીઓને આપવામાં આવે.  અર્ચનાએ નોટબંધી પર પણ પીએમ મોદીના ગુણ ગાયા.  અર્ચના હાલ એક બે ફિલ્મોમાં કામ કરી રહી છે આ ફિલ્મોનુ નામ તેણે બતાવ્યુ નથી. 

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

આગળનો લેખ
Show comments