rashifal-2026

અનુષ્કા શર્માએ પ્રેગ્નેંટ મહિલાઓ માટે શેયર કર્યુ હેલ્પલાઈન નંબર જણાવ્યુ કેવી રીતે કોરોનાકાળમાં 24 કલાક મળશે મદદ

Webdunia
બુધવાર, 19 મે 2021 (10:29 IST)
બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા આ દિવસો સામાજિક કાર્યોમાં જોશની સાથે  રૂચિ જોવાઈ રહી છે. તાજેતરમાં તેમના પતિ અને ક્રિકેટર વિરાટ કોહલી સાથે કોવિડ રિલિફ ફંડ એકત્ર કરવા અનુષ્કા લાઈમ લાઈટમાં 
હતી.તે સિવાય હવે તે ગર્ભવતી અને તાજેતરમાં બનતી મહિલાઓની મદદ કરવાની જવાબદારી ઉઠાવી છે. 
અનુષ્કાએ તેના માટે એક હેલ્પલાઈન નંબર શેયર કર્યુ છે જેથી મહિલાઓને મેડિકલ મદદ પહોંચાડવામાં મદદ મળી શકે. 
 
હેપ્પી ટૂ હેલ્પથી સંકળાયેલી અનુષ્કા શર્મા 
અનુષ્કા શર્મા તેમના ઈંસ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યુ કે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) હેપ્પી ટૂ હેલ્પથી હેઠણ ગર્ભવતી અને તાજેતર માતા બનેલી મહિલાઓને મેડિકલ હેલ્પ આપવા માટે હેલ્પલાઈન નંબર શેયર કર્યુ છે. મેડિકલ મદદ આપવા માટે NCW ની ટીમ ચોવીસ કલાક મળશે. 
 
ઈ મેલ આઈડી-વાટસએપ નંબર કર્યુ શેયર 
અનુષ્કાએ હેલ્પલાઈન નંબરની સાથે ઈ મેલ આઈડી શેયર કર્યુ છે. આ હેલ્પલાઈનનો વાટસએપ નંબર 9354954224 છે, જ્યારે ઈમેલ આઈડી helpatncw@gmail.com છે. હેલ્પલાઈન નંબરના સિવાય આપલે ઈ-મેલ આઈડી પર પણ મદદ મળશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

આગળનો લેખ
Show comments