Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનુષ્કાએ આપી દિવાળીની શુભેચ્છા

Webdunia
શુક્રવાર, 28 ઑક્ટોબર 2016 (20:18 IST)
અભિનેત્રી અનુષ્કા શર્મા પૂરા જોશ સાથે દિવાળી ઉજવવા માટે ફેસને આગ્રહ કરતા કહ્યું કે પક્ષીઓ અને જાનવરોનો પણ ખ્યાલ રાખો કારણકે એ ખૂબ જ સંવેદનશીલ હોય છે. 
પોતાના ટિવટર અકાઉંટ પર અનુષ્કાએ કહ્યું "આ સમયે છુપાયેલા તમારા મિત્રોને બહાર કાઢો અને દિવાળી ઉત્સવમાં શામેલ કરો."
 
અનુષ્કાએ કહ્યું કે માણસ ચોક્કસ રૂપે  પોતાની સમસ્યાઓ વિશે બોલી શકે છે,. પણ પશુ  બોલી શકતા નથી.  આથી દિવાળી પર થોડા સંવેદનશીલ રહેવુ અને  સાદગીથી દિવાળી ઉજવવાની જરૂર છે. 
 
અનુષ્કાએ એ પણ કહ્યું "હું બૂમ પાડી શકું છું અને આ અવાજથી  કોઈ મારી મદદ પણ કરી શકે છે . દુર્ભાગ્યવશ  પશુઓ પાસે અવાજ નથી, આથી  તેઓ પોતાની તકલીફ કોઈને કહી પણ શકતા નથી. દિવાળી એમના માટે મુશ્કેલ સમય છે. 
 
એણે કહ્યું "હું તમને વિનંતી કરું છું કે તમે ઘોંઘાટ અને પ્રદૂષણ મુક્ત દિવાળી ઉજવીને પશુઓ અને પક્ષીઓની મદદ કરી શકો છો. બધાને દિવાળીની શુભેચ્છા..  

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

આગળનો લેખ
Show comments