Biodata Maker

Ankita-Vicky: અહી પણ નાટક ચાલુ છે, વિક્કી સાથે હોસ્પિટલની તસ્વીર શેયર કરતા ટ્રોલ થઈ અંકિતા

Webdunia
શનિવાર, 4 મે 2024 (17:02 IST)
ankita lokhande
ટેલિવિઝન લવબર્ડ્સ અંકિતા લોખંડે અને વિકી જૈન તેમની પ્રોફેશનલ લાઈફ સિવાય તેમની પર્સનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં, કપલે ફેંસ સાથે એક તસવીર શેર કરી હતી, જેમાં બંને હોસ્પિટલના બેડ પર જોવા મળ્યા હતા. અહેવાલ છે કે દંપતી એકસાથે બીમાર પડ્યા હતા. હવે આ તસવીરોને કારણે બંનેને સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલો જાણીએ શું છે મામલો.
 
 
ટેલિવિઝન લવબર્ડ્સ અંકિતા લોખંડે અને વિકી જૈન તેમની પ્રોફેશનલ લાઈફ સિવાય તેમની પર્સનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં, કપલે ચાહકો સાથે એક તસવીર શેર કરી હતી, જેમાં બંને હોસ્પિટલના બેડ પર જોવા મળ્યા હતા. અહેવાલ છે કે દંપતી એકસાથે બીમાર પડ્યા હતા. હવે આ તસવીરોને કારણે બંનેને સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલો જાણીએ શું છે મામલો.
 
અંકિતાએ તાજેતરમાં પોતાના ઈસ્ટાગ્રામ હૈડલ પર અનેક તસ્વીરો શેયર કરી છે. જેમા તે હોસ્પિટલન બેડ પર વિક્કીની આહોશમાં સુઈ રહી છે અને કેમેરા તરફ જોઈને સ્માઈલ કરતી જોવા મળી રહી છે. તેમણે તસ્વીરના કેપ્શનમાં લખ્યુ, બીમારી અને સ્વાસ્થ્યમાં એક સાથે.  
 
તસ્વીર વાઉરલ થતા જ લોકો તેમની આલોચના કરવા માંડ્યા.  એક યુઝરે લખ્યુ, શુ બીમાર લોકોને સાચે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની એનર્જી હોય છે. બીજા યુઝરે લખ્યુ, ત્યાથી પણ શો ઓફ કરવુ છે આમને.  અન્ય એક યુઝરે લખ્યુ .. બીગ બોસના ઘરમાં નાટક કર્યા પછી આમને અહી પણ અટેંશન જોઈએ. 
 
બીજા એક યુઝરે લખ્યુ -  હોસ્પિટલમા તો આરામ કરો. ત્યાથી પણ શો ઓફ કરવુ છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

આગળનો લેખ
Show comments