Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનન્યા પાંડેનું લેટેસ્ટ ફોટોશૂટ વાઇરલ થયું, જેમાં ફ્લોરોસન્ટ કલરના ડ્રેસમાં ફિગર ફ્લૉંટ કરાયું

Webdunia
રવિવાર, 5 જુલાઈ 2020 (15:03 IST)
ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2' થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી અનન્યા પાંડેએ અત્યાર સુધીમાં બૉક્સ ઑફિસ પર માત્ર 2 જ ફિલ્મ્સ રજૂ કરી છે. પરંતુ તેણીની ગણતરી પહેલાથી જ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રીમાં થાય છે. સોશ્યલ મીડિયા પર અનન્યાની અભિનેત્રી બનતા પહેલા જબરદસ્ત ફેન ફોલોવિંગ થઈ છે.
અનન્યા પાંડે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરે છે. તાજેતરમાં જ અનન્યાએ પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે જે નજરમાં વાયરલ થયું છે. અનન્યા પાંડેની આ તસવીરો ખૂબ જ ગ્લેમરસ છે.

 

સંબંધિત સમાચાર

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

આગળનો લેખ
Show comments