Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ajay Devgan Birthday- અજય દેવગન વિશે જાણો ખાસ વાતો

Webdunia
રવિવાર, 2 એપ્રિલ 2023 (09:40 IST)
બૉલીવુડના ઓળખીતા એક્ટર્સ માંથી એક અજય દેવગનનો આજે જન્મદિવસ છે. બૉલીવુડ કૉમેડી એક્શન સીરિયસ અને આશરે દરેક ફિલ્મોના ભાગ રહેલા અજય દેવગનએ તેમના જોરદાર અભિનય માટે ઓળખાય છે. 2 એપ્રિલ 1969એ જન્મેલા અજય દેવગન ઈંડ્સ્ટ્રીમાં એક્શન હીરોના રૂપમાં ખૂબ નામ કમાવ્યું છે. અજય દેવગનના જનમદિવસ પર આવો જાણી તેના વિશે કેટલીક ખાસ વાતો. 
 
અજય દેવગનનુ અસલી નામ વિશાલ વીરૂ દેવગન છે અને તેમની માતાના કેહવા મુજબ તેમણે પોતાનું નામ અજય રાખી લીધું હતું. અજય દેવગનને તેમના નજીકી અને ઘરના લોકો રાજૂના નામથી પોકારે છે. તેમનો નિકનેમ રાજૂ છે. અજય દેવગનની પાસે બી.કૉમની ડિગ્રી છે. અજય જ્યારે ફિલ્મોમાં આવ્યા ત્યારે તેમની 
રૂપ-રંગની હંસી- મજાક બનાવ્યું હતુ. પઁ અમિતાભ બચ્ચ્નને અજયને ડાર્ક હાર્સ કહ્યું હતું અને બિગ બી ની કસોટી પર અજય સહી પડ્યા. 
 
અજય દેવગનને લાંબા ઈંટરવ્યૂહ આપવું પસંદ નથી. ફિલ્મમાં જો અજયને જ્યારે નાચવા- ગીત માટે કહેવાય છે તો તેન પરસેવું આવી જાય છે. અજયને ફિલ્મી પાર્ટી પસંદ નથી અને એ બૉલીવુડની કોઈ પણ પાર્ટીમાં બહુ ઓછા નજર આવે છે.કામ પૂરૂ થતા જ એ ઘરે જઈને બાળકો સાથે રમવું પસંદ કરે છે. કૉલેજમાં અજય હમેશા તેમના મિત્રો સાથે બે મોટર સાઈકિલ પર એક સાથે સવારી કરતા હતા. તેનો આ રિયલ લાઈફનો સીન ફિલ્મ "ફૂલ ઔર કાંટે" માં ફિલ્માવ્યું . પછી એ બે કાર અને બે ઘોદા પર પણ એક સાથે સવારી કરતા નજર આવ્યા.
 
અજય દેવગનએ બાળ કળાકારના રૂપમાં "પ્યારી  બહના (1985)" માં રોલ કર્યું. આ ફિલ્મમાં જયએ મિથુન ચક્ર્વતીના બાળપણની ભૂમિકા ભજવી હતી. અજય પ્રકાશ ઝા, રાજકુમાર સંતોષી અને રોહિત શેટ્ટીના પ્રિય કલાકાર છે અને તેની સાથે તેણે ઘણી ફિલ્મો કરી છે. ફિલ્મ ઈંડ્સ્ટ્રીમાં સંજય દત્ત અને સલમાન ખાનને  અજય દેવગન આપણો સૌથી સારો મિત્ર માને છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Moral- Story- નિંદાનુ ફળ

ડિનર પછી શરૂ કરી દો વોક, થોડાક જ દિવસમાં તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે, એસીડીટી અને કબજિયાત થશે દૂર

Bajra Roti- બાજરીનો રોટલો બનાવવાની રીત

Zunka bhakar recipe- મહારાષ્ટ્રની પ્રખ્યાત ઝુનકા ભાખર બનાવવાની સરળ રેસિપી અહીં જાણો.

GK Quiz- સવારે ખાલી પેટ કયા ફળો ખાઈ શકાય?

આગળનો લેખ
Show comments