Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Pulwama આતંકી હુમલામાં શહીદ જવાનોને એક્ટ્રેસની શ્રદ્ધાંજલિ - કોની સરકાર બનશે અને કોની પડી ભાગશે.. આવુ ક્યા સુધી ચાલશે !!

Webdunia
શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (17:54 IST)
જમ્મુ-કાશ્મીરના પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા શહીદોને ભોજપુરી અભિનેત્રી રાની ચટર્જીએ શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન તેણે કે ઈમોશનલ વીડિયો શેયર કરતા કહ્યુ કે છેવટે ક્યા સુધી આ બધુ ચાલતુ રહેશે.   તેણે રૂંધાયેલા અવાજમાં કહ્યુ કે કોની સરકાર બનશે અને કોણી પડી ભાંગશે.. કોણ પ્રધાનમંત્રી બનશે અને કોણ નહી બને. આપણે લોકો આમાં જ રહી જઈએ છીએ અને દુશ્મન દેશની આ જ તકનો લાભ શોધતો હોય છે અને આ પ્રકારના હુમલા કરે છે. ખબર નહી આવનારા સમયમાં શુ શુ થવાનુ છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Shahido ko naman...

A post shared by Rani Chatterjee Official (@ranichatterjeeofficial) on

રાની ચેટર્જીએ આગળ કહ્યુ. જ્યારથી મે હોશ સાચવ્યો છે. ત્યારથી હુ સાંભળી રહી છુ કે પાકિસ્તાન આતંકવાદી દેશ છે અને આ પ્રકારના હુમલા થાય છે. જેમા આપણા અનેક જવાન શહીદ થઈ જાય છે. પણ ક્યા સુધી ?  ક્યા સુધી થશે આ.. હુ ખૂબ જ નિરાશ છુ. આવા સમયે શહીદોના પરિવાર સાથે જે વીતી રહી છે તેનુ દર્દ કોઈ પણ શબ્દ દૂર નથી કરી શકતા.  તેથી હુ કશુ નહી કહેવા માંગુ.  બસ હવે જોવાનુ એ છે કે સરકાર શુ કરે છે. 
 
ભોજપુરી સિનેમાની સૌથી મોંઘી અભિનેત્રી છે રાની.. 
 
રાની ચેટર્જીએ 2004માં મનોજ તિવારીના અપોઝિટ સસુરા બડા પૈસાવાલા દ્વારા ભોજપુરી સિનેમામાં ડેબ્યૂ કર્યુ હત્રુ.  આ ફિલ્મ એ સમયની હાઈએસ્ટ ગ્રોસિંગ ભોજપુરી ફિલ્મ હતી.  ત્યારબાદ રાની સીતા, દેવર બડા સતાવેલા, રાની નં 786, માઈ કે કર્જ અને દુર્ગા જેવી લગભગ 40 ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.  આજની તારીખમાં તે ભોજપુરીની સૌથી મોંઘી અભિનેત્રીમાંથી એક્છે. જે એક ફિલ્મમાં કામ કરવા માટે 5-8 લાખ ચાર્જ કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

આગળનો લેખ
Show comments