Festival Posters

એક્ટ્રેસ મહાલક્ષ્મીએ પ્રોડ્યૂસર રવિંદર ચંદ્રશેખરન સાથે રચાવ્યા લગ્ન, વેડિંગ પિકચર્સ જીતી રહી છે દિલ

Webdunia
શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2022 (09:27 IST)
પ્રોડ્યૂસર રવિંદર ચંદ્રશેખરન દક્ષિણ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એક લોકપ્રિય નામ છે જેણે તેમના લિબ્રા પ્રોડ્કશન બેનર હેઠણ ઘણા મોટી ફિલ્મોનો નિર્માણ કર્યો છે. રવિંદરએ ગુરૂવારે ઈંસ્ટાગ્રામ પર તેમના લગ્નની ફોટા શેયર કરી છે. તે એક્ટ્રેસ મહાલક્ષ્મીની સાથે લગ્નના બંધનમાં બંધી ગયા છે. કપલએ એક લગ્ન એક ખાનગી સમારંભમાં થયા હતા, જે સવારે 11 વાગ્યે નજીકના પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં યોજાયા હતા. તસવીરો શેર કરતાં રવિન્દરે એક સુંદર નોંધ પણ લખી છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pradeep R Chinna (@pradeeprchinna)

મહાલક્ષ્મી એક લોકપ્રિય એક્ટ્રેસ છે જેણે વાણી રાની, ઑફિસ, ચેલ્લામય, ઉથિરિપુક્કલ અને ઓરૂ કાઈ ઓસાઈ જેવા ટીવી સીરીયલ્સમાં તેની ભૂમિકા માટે જ ઓળખાય છે. તેણે પણ તેમના ઈંસ્ટાગ્રામ હેંડલ પર લગ્નની ફોટા શેયર કરી છે. તેણે પોસ્ટ કેપ્શન આપ્યો. "હું નસીબદાર છું કે તને મારા જીવનમાં મળી.. તેં મારા જીવનને તારા પ્રેમથી ભરી દીધું.. લવ યુ અમ્મુ."
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ravindar Chandrasekaran (@ravindarchandrasekaran)

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

આગળનો લેખ
Show comments