Webdunia - Bharat's app for daily news and videos

Install App

જૈકલીન ફર્નાડિસે ટોપ ઉતારીને બતાવ્યુ ખાસ નિશાન, લોકો બોલ્યા-સલમાનભાઈનુ દિલ !

Webdunia
ગુરુવાર, 15 એપ્રિલ 2021 (22:00 IST)
બોલીવુડ અભિનેત્રી જૈકલીન ફર્નાડિસે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાના ફૈસ સાથે જોડાયેલી રહેવા માટે અવાર નવાર રસપ્રદ પોસ્ટ કરતી રહે છે. બીજી બાજુ તાજેતરમાં જ જૈકલીને પોતાની એક આવી જ પોસ્ટના કારણે જોરદાર ચર્ચામાં આવી ગઈ છે. આ પોસ્ટમાં જૈકલીને પોતાની એક બોલ્ડ તસ્વીર શેયર કરતા ખાસ નિશાન ફેંસને બતાવ્યુ છે. આ નિશાન જોઈને જૈકલીનના ફોલોઅર્સ નવાઈ પામ્યા છે અને અનેક પ્રકારના કમેંટ્સ કરતા જોવા મળી રહ્યા છે. 
શુ છે આ નિશાન ? 
 
ઉલ્લેખનીય છે કે  જૈકલીન ફર્નાડિસે ઈસ્ટાગ્રામ એકાઉંટ પર પોતાની એક તસ્વીર શેયર કરી છે. જેમા તે ફક્ત વ્હાઈટ રંગની બ્રાલેટ પહેરીને પોતાના ક્લૉજેટમાં જોવા મળી રહી છે અને મિરર સેલ્ફી લઈ રહી છે.  આ ફોટોમાં જૈકલીનના ખભા પર એક દિલના આકારનુ લાલ  નિશાન દેખાય રહ્યુ છે. જો તમે પણ આ માર્ક જોઈને નવાઈ પામી રહ્યા છો તો આ કોઈ ટૈટૂ નથી પણ કપિંગ થેરેપીનુ એક નિશાન છે. આ થેરેપી સ્કિનને ગ્લોઈંગ બનાવવામાં માટે લેવામાં આવે છે. અહી જુઓ જૈકલીન દ્વારા શેયર કરવામાં આવેલ આ ફોટો.. 
 
સલમાન ભાઈનુ દિલ 
 
જૈકલીનને આ તસ્વીર પર ફૈસની ઘણી બધી પ્રતિક્રિયાઓ મળી રહી છે. કોઈએ પુછ્યુ છે કે આ નિશાન છેવટે છે શુ.. તો કોઈએ એવુ પણ કહી દીધુ કે આ સલમાન ભાઈનુ દિલ છે. ફૈસની આ દિલચસ્પીને કારણે જૈકલીનની આ ફોટો ઈંટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

સવારે ખાલી પેટ પીવો આ પાણી, લીવરના ખૂણે જમા થયેલા ટોક્સિન્સ થઈ જશે સાફ અને બોડી થશે ડિટોક્સ

પતિ પત્નીએ કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ

Sleep during pregnancy- ગર્ભાવસ્થા દરમિયાન તમારી ઊંઘવાની સ્થિતિ બાળક પર ઊંડી અસર કરે છે, જાણો કઈ છે સાચી રીત

Year Ender 2024: વર્ષ 2024માં ફિટ રહેવા માટે લોકોએ સૌથી વધુ કર્યા આ યોગાસનો, મળ્યા ઘણા ફાયદા

વિટામિન ડીની ઉણપ દૂર કરતા ઇન્જેક્શનથી રહો સાવધ, કિડનીમાં થઈ શકે છે પથરી

આગળનો લેખ
Show comments