Dharma Sangrah

ઘણા લકઝરી હોટલોના માલિક છે મિથુન દા- રાજાઓની જેમ જીવે છે જીવન, કમાણી સાંભળીને ચોંકી જશો.

Webdunia
સોમવાર, 8 માર્ચ 2021 (18:45 IST)
ફિલ્મ ઈંડસ્ટ્રીમાં મિથુન ચક્રવતી  જેવું બીજો સુપરસ્ટાર પેદા થવું મુશ્કેલ છે. એકટરની સાથે ડાંસરની રૂપમાં તેમની ઓળખ બનાવનાર મિથુન દાએ બાળપણથી એક્ટિંગનો શોક હતું. 1982માં આવી મિથુનની ફિલ્મ ડિસ્કો ડાંસરએ ખૂબ ધમાલ મચાવ્યું હતું. 
 
તેમની પહેલી ફિલ્મથી મિથુન ઘરે-ઘરે ઓળખવા લાગ્યા. એક દશક સુધી મિથુનએ બૉલીવુડમાં કોઈને તેમની આસપાસ આવવા પણ નહી દેતા હતા. 
 
તેમની ડેબ્યૂ ફિલ્મ મૃગ્યા માટે મિથુનને નેશનલ અવાર્ડથી સમ્માનિત કર્યું હતું. મિથુન દાએ હિંદી જ નહી બંગાળી અને ઉડિયા ભાષામાં પણ ફિલ્મો કરી છે મિથુન દાનો જીવમાં ખૂબ મુશ્કેલ સમય પણ આવ્યું. 
 
આટલા મોટા સ્ટારને સૌથી મુશ્કેલ સમય 1993થી લઈને 1998ના વચ્ચેનું હતું. જ્યારે તેમની સતત ફિલ્મો ફ્લૉપ થઈ રહી હતી. આ સમયે તેમની એક સાથે 33 ફિલ્મો ફ્લાપ થઈ. પણ તે સિવાય તેને સ્ટારડમ આ રીતે ડાયરેકટર્સ  પર છવાયું હતું કે તેણે ત્યારે પણ 12 ફિલ્મો સાઈન કરી હતી. 
 
ફિલ્મોમાં કામ કરી મિથુનદાએ ખૂબ નામ અને શોહરત કમાણી. હેલનના અસિસ્ટેંટ રહી ચૂક્યા મિથુન દાએ એક ઈંટરવ્યૂહમાં કહ્યું હતું કે તેને આ નથી ખબર કે તેને બીજા વખતનો ભોજન મળશે પણ કે નહી. મિથુન દાએ આમ તો ક્યારે ફિલ્મોમાં કામ કરવું નહી મૂક્યૂ પણ તેને તેમનો બિજનેસ પણ કર્યું. 
 
મિથુન એક એકટરની સાથે એક સફળ બિજનેસમેન બનીને ઉભર્યા. મોનાર્ક ગ્રુપના માલિક પણ છે. મિથુનનો લગ્જરી હોટલનું બિજનેસ છે. મિથુનના ઉટી અને મસૂરી સાથે ઘણી જગ્યાઓ પર હોટલ્સ છે. મિથુનનો પોતાનુ એક પ્રોડક્શન હાઉસ પણ છે. 
 
વગર ફિલ્મો કરી મિથુન દરેક વર્ષ 240 કરોડ રૂપિયા કમાવી લે છે. આટલું જ નહી મિથુનદાનું લિમકા બુક અને ગિનીજ બુકમાં પણ નામ દાખલ છે. મિથુન દા ગરીબોની મદદ કરવાથી પાછળ નહી હટતા. તે એક સોશલ વર્કર છે
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

તલનું શાક કેવી રીતે બનાવવી

બ્લેક કોફી કે ગ્રીન ટી, ઝડપથી વજન ઘટાડવા માટે ખાલી પેટે શું પીવું જોઈએ?

આગળનો લેખ
Show comments