rashifal-2026

60 વર્ષ પછી રાજકપૂરની 'આવારા' બનશે કલરફુલ !!

Webdunia
P.R


બોલીવુડના મહાન શો મેન રાજકપૂરની ફિલ્મ 'આવારા'ને હવે સિને પ્રેમી કલરમાં જોઈ શકે છે. રાજકપૂરના પુત્ર અને જાણીતા અભિનેતા રણધીર કપૂરે કહ્યુ કે આરકે પ્રોડક્શને આવારાને રંગીન બનાવવા વિશે વિચાર્યુ છે. 'આવારા'ની રીમેક નહી બનાવવામાં આવે. 'આવારા'ને રજૂ થયે 60 વર્ષથી વધુ સમય થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે 1951માં પ્રદર્શિત સુપરહિટ ફિલ્મ 'આવારા' રાજકપૂરના સિને કેરિયરની મુખ્ય ફિલ્મ સાબિત થઈ હતી. તેણે આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ અપાવી. ફિલ્મનુ શીર્ષક ગીત 'આવારા હૂ યા ગર્દિશ મે હૂ આસમાન કા તારા હૂ' દેશ વિદેશમાં ખૂબ લોકપ્રિય બન્યુ હતુ. તાજેતરમાં જ ચર્ચામાં આવેલ 'આવારા'ની રીમેક બનાવવામાં આવશે, જેમા રણબીર કપૂર 'આવારા'નુ ટાઈટલ પાત્ર ભજવતા જોવા મળશે, પણ પછી રણબીર કપૂરે આ વાતનુ ખંડન કર્યુ હતુ.

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

Show comments