rashifal-2026

સની લિયોન હવે દુબઈનુ દિલ લૂટશે

Webdunia
એડલ્ટ ફિલ્મોથી લઈને બોલીવુડની ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવનારી અભિનેત્રી સની લિયોન વર્તમાન દિવસોમાં 'શૂટ આઉટ એટ વડાલા'નાપોતાના આઈટમ નંબર 'લૈલા તેરી લે લેગી'ને લઈને ખૂબ ચર્ચામાં છે. ફિલ્મના ડાયરેક્ટર સંજય ગુપ્તાએ સનીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતા તેને ફિલ્મના પ્રમોશનનો એક ભાગ બનાવી લીધી છે. હવે તેઓ સનીને લઈને દુબઈ જઈ રહ્યા છે. સની 25 એપ્રિલના રોજ દુબઈમાં પોતાનુ પરફોર્મન્સ આપશે. આ પરફોર્મન્સમાં સનીની સાથે જોન અબ્રાહમ, તુષાર કપૂર, અનિલ કપૂર, સોનૂ સુદ, સોફી ચૌધરી અને પાકિસ્તાની ગાયક મુસ્તફા જાહિદ પણ હશે.
P.R


19 એપ્રિલથી 25 એપ્રિલ સુધી ચાલનારી આ 'કેજ્ડ' ઈવેંટમાં બોલીવુડ્ના ઘણા જાણીતા કલાકારો પોતાનુ પરફોર્મન્સ આપશે. પ્રીમિયર પ્રોડક્શન દ્વારા આયોજીત કરવામાં આવી રહેલ 'કેજ્ડ' ઈવેંટના સીઈઓ જાવેદ શફીનુ કહેવુ છે કે સની આ ઈવેંટમાં બોલીવુડના ત્રણથી ચાર ગીત પર ત્રીસ મિનિટ માટે પરફોર્મન્સ કરશે.

સનીએ ટ્વીટ કરીને કહ્યુ છે કે દુબઈમાં આવી રહી છુ. એક ધમાકેદાર પરફોર્મન્સ સાથે. અત્રે એ ઉલ્લખનીય છે કે સનીનુ આઈટમ ગીત 'લૈલા તેરી લે લેગી' ખૂબ લોકપ્રિય થઈ ચુક્યુ છે. ઈંટરનેટ પર તો આ ગીત ધમાલ મચાવી રહ્યુ છે.

વેબદુનિયા પર વાંચો

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Show comments