Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેપી બર્થડે સોનમ

Webdunia
IFM


બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની પુત્રી અને ફિલ્મ 'સાવરિયા' દ્વારા 2007માં પોતાના કેરિયરની શરૂઆત કરનાર સોનમ કપૂર આજે મતલબ 9 જૂનના રોજ પોતાનો 26મો જન્મદિવસ મનાવી રહી છે. સોનમનો જન્મ 1985માં મુંબઈમાં થયો છે.

એક અભિનેત્રીના રૂપમાં પોતાના કેરિયરની શરૂઆત કરતા પહેલા સોનમ કપૂર સંજય લીલા ભંસાલીની સાથે વર્ષ 2005માં ફિલ્મ 'બ્લેક'ના સહાયક તરીકે કામ કરી ચુકી છે.

સોનમની ફિલ્મો 'સાવરિયા', 'દિલ્લી -6', 'આયેશા' થેંક્યુ, વગેરે ભલે બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હોય પરંતુ આ ફિલ્મોમાં તેમના અભિનયની પ્રશંસા થઈ હતી. જો કે સોનમની પ્રથમ કોમર્શિયલ ફિલ્મ ઈમરાન ખાન સાથે વર્ષ 2010માં આવેલ 'આઈ હેટ લવ સ્ટોરી' હતી.

ફિલ્મો ઉપરાંત સોનમ જાહેરાતોની દુનિયામાં પણ પ્રથમ પસંદગી બનેલ છે. સોનમ ઘણા ઉત્પાદોની બ્રાંડ એમ્બેસેડર છે અને તાજેતરમાં જ સોનમને 'ઈંડિયા ઈંટરનેશનલ જ્વેલરી વીક'ના બીજા સંસ્કરણમાં બ્રાંડ એમ્બેસેડર તરીકે પસંદગી પામી છે. આ ઉપરાંત સોનમ આ વખતે 'કાન સમારંભ'માં પણ ભાગ લીધો હતો.

સોનમની આગામી ફિલ્મ 'મોસમ' છે જેમા શાહિદ કપૂર તેમના હીરો છે. આ ફિલ્મનુ નિર્દેશન શાહિદના ફિતા પંકજ કપૂર કરી રહ્યા છે.

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Show comments