Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેપી બર્થડે પ્રિયંકા ચોપડા - સ્લાઈડ શો

Webdunia
IFM

ગ્લેમરસ એક્ટ્રેસ
18 જુલાઈના રોજ 27 વર્ષને થઈ રહેલ પ્રિયંકા ચોપડાની ગણતરી આ સમયે ટોચની અભિનેત્રીઓમાં થાય છે. છેલ્લા એક વર્ષમાં તેમની સ્ટાર વેલ્યૂમાં ઘણો સુધારો આવ્યો છે. 'દોસ્તાના' અને 'ફેશન' જેવી સફળ ફિલ્મો આપીને તેણે એ લોકોનુ મોઢુ બંધ કરી દીધુ છે, જે તેમને અસફળ કહી રહ્યા હતા. 'દોસ્તાના'માં તેણે પોતાનુ ગ્લેમરસ રૂપ બતાવ્યુ તો 'ફેશન'મં તેણે સાબિત કર્યુ કે તે એક સારી અભિનેત્રી પણ છે.

IFM

પ્રિયંકાના ફેન
પોતાના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો પ્રિયંકના પ્રેમ-પ્રસંગો સતત ચર્ચામાં રહ્યા. હરમન બાવેજાની સાથે તેનો સંબંધ તૂટ્યો. પછી શાહિદની સાથે તેનુ નામ જોડાયુ. શાહિદની સાથે એ છે કે નથી એ અંગે વધુ ખુલાસો થયો નથી. થોડા દિવસો પહેલા ગેરોર્ડમાં પણ એ બંનેના પ્રેમ પ્રસંગોની ચર્ચા થતી રહી. જો કે પ્રિયંકાનો કહેવુ છે કે તેની પ્રાથમિકતા અભિનય જ છે.

IFM

પ્રિયંકાની વિશેષતાઓ
ઘણી અસફળ ફિલ્મો આપવા છતા પ્રિયંકાને કામ એ માટે મળતુ રહ્યુ કે એ વ્યવસાયિક, અનુશાસિત, અને મહેનતી કલાકાર છે. તેણે સેટ પર ક્યારેય નખરા નથી બતાવ્યા અને નિર્માતાનુ નુકશાન ન થાય એનો હંમેશા ખ્યાલ રાખ્યો છે. પોતાના પપ્પાના બીમાર થવા છતા તેણે કદી શૂંટિંગ નથી છોડ્યુ. સતત શૂટિંગ કરવાથી એ સેટ પર બેહોશ પણ થઈ ગઈ હતી. તેની આ ખાસિયતને કારણે એ નિર્માતાઓની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે.

IFM

ઉંચાઈઓ તરફ
' કમીને', 'પ્યાર ઈમ્પોસિબલ' અને 'વ્હોટ ઈઝ યોર રાશિ'? તેમની ટૂંક સમયમાં રજૂ થનારી ફિલ્મોનુ નામ છે. આ ફિલ્મો યશરાજ ફિલ્મ્સ, આશુતોષ ગોવારીકર અને વિશાલ ભારદ્વાજ દ્વારા નિર્મિત છે અને તેમા પ્રિયંકા જુદી-જુદી ભૂમિકાઓ અભિનીત કરી રહી છે. આ ફિલ્મો દ્વારા તેઓ પોતાના અભિનયની નવી ઉંચાઈઓ પ્રદાન કરશે , એવી આશા કરી શકાય છે. પ્રિયંકાને જન્મદિવસની શુભેચ્છા.

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

Show comments