Webdunia - Bharat's app for daily news and videos

Install App

હુ ગૌરાન્વિત અનુભવ કરી રહ્યો છુ - શાહિદ કપૂર

Webdunia
N.D
12 માં રાજીવ ગાંઘી એવોર્ડની શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં પુરસ્કાર માટે શાહિદ કપૂરને પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે શાહિદને આ વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે જવાબ આપ્યો 'જ્યારે મને આ ખબર પડી તો મને ખૂબ જ આશ્ચર્ય થયુ. હુ ફક્ત 28 વર્ષનો છુ અને મને આ સન્માન ખૂબ જ જલ્દી મળી ગયુ છે. હુ જ્યુરીનો આભાર માનુ છુ અને ગૌરવ અનુભવી રહ્યો છુ.

સુનીતા વિલિયમ્સ સચિન તેંડુલકર, મુકેશ અંબાણી અને અમિતાભ બચ્ચન જેવી હસ્તીઓને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. પુરસ્કાર સમારંભ ઓગસ્ટ મહિનાની બીજા અઠવાડિયામાં આયોજીત થશે. એ સમયે શાહિદની મહત્વપૂર્ણ ફિલ્મ 'કમીને' પણ રજૂ થવાની છે.

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments