Webdunia - Bharat's app for daily news and videos

Install App

હુ ખલનાયક છુ - અક્ષય

Webdunia
IFM
' બ્લૂ' જ્યારે બનવાની શરૂ થઈ ત્યારે અક્ષય કુમરના પાત્રને લઈને ચર્ચાઓ થઈ રહી હતી. અક્ષય કુમારનુ પાત્ર ગ્રે શેડ્સમાં છે એવુ કહેવામાં આવ્યુ. અક્ષયે હવે આ વાતને સ્પષ્ટ કરી દીધી છે કે તેઓ ફિલ્મના નાયક નથી પરંતુ ખલનાયક છે. સંજય દત્ત ફિલ્મના હીરો છે.

' ખાકી' અને 'અજનબી' જેવી કેટલીક ફિલ્મોમાં અક્ષયે નકારાત્મક પાત્ર ભજવ્યુ છે, પરંતુ સાચા વિલન તો તેઓ 'બ્લૂ'માં જ બન્યા છે.

આ વિશે અક્ષયનુ કહેવુ છે કે હીરોનુ પાત્ર તેમણે ઢગલો ફિલ્મમાં ભજવ્યુ અને કંઈક જુદુ કરવાની આ ચાહતમાં જ તેમણે 'બ્લૂ'માં નકારાત્મક પાત્ર ભજવવાનુ મંજૂર કર્યુ. અક્ષયને પૂરી આશા છે કે દર્શક તેમને આ રૂપમાં પણ પસંદ કરશે.

16 ઓક્ટોબરના રોજ રજૂ થઈ રહેલી 'બ્લૂ'માં અક્ષય કુમાર, લારા દત્તા, સંજય દત્ત અને જાયદ ખાને મુખ્ય ભૂમિકા ભજવી છે.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments