Webdunia - Bharat's app for daily news and videos

Install App

હું આજે પણ ચુસ્ત છુ - ધર્મેન્દ્ર

Webdunia
IFM
ધર્મેન્દ્રના નામ અને કામથી આજની પેઢી પણ પરિચિત હશે. તેમની ઘણી ફિલ્મો એવી ચ હે જે સતત જોવામાં આવે છે. એક સમય તો એવી હાલત હતી કે તેમની કોઈને કોઈ ફિલ્મ સિનેમાઘરમાં લાગેલી રહેતી હતી. એ સમયમાં તેમના સુગઠિત શરીરની પણ ખૂબ ધૂમ હતી અને 73 વર્ષીય આ અભિનેતા આજે પણ તંદુરસ્ત છે. પોતાની જાતને ચુસ્ત-તંદુરસ્ત રાખવા માટે તેઓ સતત ક્રિયાશીલ પણ રહે છે. થોડા દિવસો પહેલા તેમણે તેનુ કારણ બતાવતા કહ્યુ કે ' હું નિયમિત કસરત કરતો રહુ છુ. રોજ બેંચ પ્રેસ, પ્રાણાયામ અને ઘોડેસવારી મને બિલકુલ ફિટ રાખે છે.

આ ફિટનેસના કારણે તેઓ આજે પણ ફિલ્મો કરી લે છે. તાજેતરમાં તેમની પાસે 3-4 ફિલ્મો છે. 'હર પલ'માં તેઓ પ્રીતિ ઝિંટાની સાથે જોવા મળશે. 'માસ્ટર'માં તેઓ એકવાર ફરી પોતાના બંને પુત્ર સન્ની અને બોબી સાથે જોવા મળશે. આ પહેલાતેઓ ત્રણે ફિલ્મ 'અપને'માં આવ્યા હતા. આ સિવાય બોબી દેઓલની સતેહ તેમને એક વધુ ફિલ્મ બની રહી છે. આ ફિલ્મ પિતા-પુત્રના સંબંધો પર આધારિત છે. 12 વર્ષ એટલે કે ઈ.સ. 1997માં ફિલ્મફેયર લાઈફટાઈમ એવોર્ડ લઈ ચૂકેલા ધર્મેન્દ્ર મઝાક કરતા કહે છે કે 'લાઈફટાઈમ એવોર્ડ એટલે કે રિટાયરમેંટ, પરંતુ હુ ચૂપ ન બેઠો. સારુ છે ને, નવી પેઢીને માર્ગ બતાવનારુ કોઈ તો હોવુ જોઈએ.

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Show comments