Webdunia - Bharat's app for daily news and videos

Install App

હરમનભાઈ શીખી રહ્યા છે ક્રિકેટ

Webdunia
IFM
' લવ સ્ટોરી 2050'ની નિષ્ફળતાને કારણે હરમન ફિલ્મ છોડીને ક્રિકેટમાં પોતાનુ કેરિયર બનવવા નથી જઈ રહ્યા છે, પરંતુ પોતાની આગામી ફિલ્મ 'વિક્ટરી' ને માટે તેઓ ક્રિકેટ રમવુ શીખી રહ્યા છે.

પહેલી ફિલ્મની અસફળતાને ભૂલીને હરમન હાલ પોતાની આગામી ફિલ્મ 'વિક્ટરી' પર ધ્યાન આપી રહ્યા છે. હરમન આ ફિલ્મમાં વિજય શેખાવત નામની ક્રિકેટ ખેલાડીની ભૂમિકા નિભાવી રહ્યા છે જે નાના શહેરના રહેનારો છે અને રાષ્ટ્રીય સ્તરના ક્રિકેટ ખેલાડી બનવુ છે.


અભિનયમં તો હરમન નબળો છે જ, ક્રિકેટ પણ તેમને સારી રમતા નથી આવડતી. હરમનને પડદાં પર ક્રિકેટ રમતા જોઈને દર્શકો હસે નહી, તેથી તેમણે પૂર્વ ક્રિકેટ ખેલાડી પ્રવિણ આમરે પાસેથી પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે.

હરમનને પ્રવિણ ક્રિકેટના દરેક વિભાગના વિશે સમજાવી રહ્યા છે અને જ્યારે પણ હરમન પર ક્રિકેટ રમતુ દ્રશ્ય ફિલ્માવવામાં આવે છે ત્યારે પ્રવિણ ત્યાં હાજર રહે છે.

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Show comments