Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વરા ભાસ્કર કરશે ઈટાલિયન ફિલ્મ

Webdunia
મંગળવાર, 30 જૂન 2015 (11:02 IST)
ફિલ્મ તનુ વેડસ મનુ રિટર્ન્સની સફળતા પછી અભિનેત્રી સ્વરા ભાસ્કરની કિસ્મતના દરવાજા ખુલી ગયા છે. હવે સ્વરા બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાન સ્ટારર અને સૂર જ બડજાત્યાના દિગ્દર્શન હેઠળ બની રહેલી ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો' માં જોવા મળશે. ઉપરાંત તે અશ્વિની ઈયર તિવારીની ફિલ્મ નિલ બટા સન્નાટામાં પણ મુખ્ય ભૂમિકામાં છે. 
 
આટલુ જ નહી આ હોનહાર અભિનેત્રીને ઈટાલિયન ફિલ્મમાં મહત્વની ભૂમિકા પણ કરે તેવી શક્યતા છે. તાજેતરમાં ઈટાલિયન ફિલ્મ સર્જક ગિગી રોકાટીએ પોતાની ફિલ્મ માટે સ્વરાનો સંપર્ક સાધ્યો  હતો. આ એક કોમેડી ફિલ્મ છે. જે ઈટાલિયન નોવેલ લૈલા વાડિયા પર આધારિત છે. સ્વરાએ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી છે અને તેને એ પસંદ પણ આવી છે. હાલમાં ફિલ્મના દિગ્દર્શક  સ્વરાને મળવા પણ આવ્યા હતા. જો કે અભિનેત્રી પહેલાથી જ પોતાની આગામી ફિલ્મોની  શૂટિગ્નમાં પૂર્ણપણે વ્યસ્ત છે.  આ ઈટાલિયન ફિલ્મ પણ ત્યારે ફિલ્માવવામાં આવશે. જ્યારે સ્વરા પ્રેમ રતન ધન પાયો ના ફાઈનલ શિડ્યૂલની શૂટિંગ ખતમ થશે. એટલા માટે સ્વરાને આ બાબતે વિચારવુ પડશે. જો તે ઈટાલિયન ફિલ્મ કરવા માટે રાજી  થાય તો તેને આ ફિલ્મ માટે સમય ફાળવવો પડશે. 

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Show comments