Webdunia - Bharat's app for daily news and videos

Install App

સેલિનાને યોગ્ય તક નથી મળી

Webdunia
IFM
સેલિના જેટલીની ફરિયાદ છે કે બોલીવુડમાં તેની પ્રતિભાનો યોગ્ય ઉપયોગ નથી થયો. તે ખૂબ પ્રભાવશાળી એક્ટ્રેસ છે. દરેક પ્રકારના રોલ નિભાવી શકે છે. બોલ્ડ સીન કરી શકે છે, પરંતુ તેને એ પ્રકારની ફિલ્મો કે રોલ નથી મળતા જે તેની કાબેલિયત સાથે ન્યાય કરી શકે.

નો એટ્રી, ટૉમ ડિક એંડ હૈરી, અપના સપના મની મની, ગોલમાલ રિટનર્સ જેવી સફળ ફિલ્મોમાં અભિનય કરી ચુકેલ સેલિનાથી મોટાભાગે મોટા બેનર્સ અને ડાયરેક્ટર્સે દૂર રહ્યા.

સેલિનાને એક બોલ્ડ અભિનેત્રીની ઈમેજ બનાવી રાખી, તેમ છતા તેણે મોટી ફિલ્મોનો પ્રસ્તાવ ન મળ્યો. કદાચ તેથી તેણે દક્ષિણ ભારતનો માર્ગ પકડ્યો અને હાલ તે 'એતરાજ'ના રિમેક પર કામ કરી રહી છે.

રન ભોલા રન, ચાય ગરમ, હૈલો ડાર્લિંગ જેવી તેમની આવનારી ફિલ્મો છે. કદાચ આ ફિલ્મો રજૂ થયા પછી સેલિનાને એ સ્થાન મળી જાય જેની તે હકદાર તે પોતાને સમજે છે અને જે આજ સુધી તેને નથી મળ્યા.

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments