Webdunia - Bharat's app for daily news and videos

Install App

સેક્સી કપડામાં ઉત્તેજીત ડાંસ કરવાનો કંગનાએ કર્યો ઈંકાર

Webdunia
. આવનારી ફિલ્મ 'શૂટ આઉટ એટ વડાલા' સાથે સંકળાયેલ સૂત્રોનુ માનીએ તો ફિલ્મના ડાયરેક્ટર સંજય ગુપ્તાની કે ડિમાંડ પર કંગના રાનાવતે ખુદને ફિલ્મના પ્રમોશનથી અલગ કરી લીધી છે. કંગનાના મુજબ ડાયરેક્ટર સંજય અભિનેત્રી પાસેથી સેક્સી ડ્રેસમાં એક આઈટમ સોંગની ડિમાંડ કરી રહ્યા છે. જ્યારે કે ફિલ્મમાં પહેલાથી જ ત્રણ આઈટમ સોંગ છે. આ આઈટમ સોંગ પ્રિયંકા ચોપડા, સની લિયોન અને સોફી ચૌધરી પર ફિલ્માવ્યુ છે.
P.R

કંગનાના અપસેટ થવાનુ એક વધુ કારણ એ જાણવા મળ્યુ છે કે ફિલ્મમાં ત્રણ આઈટમ સોંગ છે, જેના કારણે તેની ચર્ચા નથી થઈ રહી. હવે કંગના એવુ પણ કહી રહી છેકે ફિલ્મમા તેનુ પાત્ર એક મરાઠી વિધવાનુ છે. જેને માટે આઈટમ સોંગની કોઈ જરૂર નથી. આ સ્ક્રિપ્ટમાં પણ નથી અને પછી ફિલ્મમાં જોડવામાં આવ્યુ છે. નારાજ કંગનાએ ફિલ્મના પ્રમોશનથી ખુદને અલગ કરી લીધી છે.

જો કે સંજય ગુપ્તાના એક મિત્રનુ કહેવુ છે કે કંગનાને પહેલાથી જ જાણ હતી કે આઈટમ સોંગ આ ફિલ્મનો એક ભાગ છે અને તે માટે પહેલાથી જ તે તૈયાર હતી,પણ હવે તે ના પાડી રહી છે અને જો તે હવે ફિલ્મના પ્રમોશનનો ભાગ નહી બને તો તેનુ જ નુકશાન થશે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

વધુ જુઓ..

નવીનતમ

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ