Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલમાન-કેટરીનાનો સંબંધ તૂટવાની કગાર પર

Webdunia
IFM
સલમાન ખાનના પ્રેમ પ્રસંગોનો ઈતિહાસ ઉઠાવીન જોઈએ તો જોવા મળે છે કે તેમના જીવનમાં કોઈ સ્થાયી પ્રેમિકા આવી નથી. તેમની પ્રેમિકાઓ થોડા વર્ષો સુધી રહી અને પછી તે જુદા રસ્તે નીકળી ગઈ. સલમાનના સંબંધો સંગીતા બ્રિજલાનીથી માંડીને એશ્વર્યા રાય સુધી એટલા ખાસ રહ્યા કે એવુ લાગતુ કે સલમાન લગ્નસૂત્રમાં બંધાઈ જશે. પરંતુ સલમાનની હરકતોને કારણે બધી પ્રેમિકાઓ તેમને છોડીને જતી રહી. એશ્વર્યા પોતાના હાથથી નીકળી જવાનુ દુ:ખ હજુ પણ સલમાનને છે અને તેઓ તેને ભૂલી નથી શક્યા.

એશ્વર્યા પછી સલમાનની જીંદગીમાં કેટરીના આવી. કેટરીના અને સલમાનના લગ્નની તારીખ કેટલીય વાર જાહેર થઈ અને હંમેશા માત્ર એક જાહેરાત બનીને જ રહી ગઈ. જો સૂત્રોએ આપેલ માહિતી પર વિશ્વાસ કરીએ તો સલમાન અને કેટરીનાનો સંબંધ પણ તૂટવાની અણી પર છે. કેટરીનાએ જન્મદિવસની પાર્ટીમાં સલમાન અને શાહરૂખ વચ્ચે બોલચાલ થઈ હતી એવા સમાચાર છે અને આ ઘટનાથી કેટરીનાને ખૂબ આઘાત લાગ્યો હતો.

આ સિવાય તેમણે સલમાનની ઘણી આદતો પણ પસંદ નથી. કેટરીનાને ખુશ રાખવાની સલમાન દરેક શક્ય પ્રયત્નો કરે છે, પરંતુ દરેક વખતે ગડબડ થઈ જાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાર્ટીમાં કેટરીનાની સામે લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, પરંતુ કેટરીના હવે આ સંબંધો અંગે ફરી એકવાર વિચાર કરવા માંગે છે.

કેટરીના હંમેશા સલમાન અને પોતાના સંબંધોને લઈને ચૂપ રહી છે. તેમણે કદી પણ સાર્વજનિક રીતે સલમાન વિશે કંઈ જ કહ્યુ નથી. જો સલમાન અને કેટરીનનો સંબંધ તૂટી જશે તો, સલમાન માટે આ જોરદાર ઝટકો હશે. કેટરીનાનુ કેરિયર હાલ સ્વર્ણિમ સમયગાળાથી વહી રહ્યુ છે ને તે પોતાનુ બધુ ધ્યાન અભિનય પર આપવા માંગે છે.

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments