Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલમાનની હીરોઈન સના ખાન કિડનેપિંગ કેસમાં વોન્ટેડ((જુઓ હોટશોટ)

Webdunia
P.R

: બિગ બોસના સીઝન 6માં આવેલી એક્ટ્રેસ નએ મોડલ સના ખાન એકવાર ફરી ચર્ચામાં છે. મુંબઈ નિકટ આવેલ નવી મુંબઈ પોલીસે તેને ફરાર જાહેર કરી દીધી છે. સના ખાનના વિરુદ્ધ અપહરણનો પ્રયત્નનો કેસ નોંધાયો છે. જેમા તે વોન્ટેડ છે.

P.R

આરોપ છે કે સના એક નાબાલિક છોકરીનુ અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ છોકરીએ સનાના કઝિન બ્રધર નાવેદ ખાન સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. બિગ બોસ સિઝન 6માં રાજીવ પોલ સાથે પોતાની નિકટતાને લઈને ચર્ચામાં રહેલી મોડલ એક્ટ્રેસ સના ખાન, સલમાન ખનાની આગામી ફિલ્મ મેંટલમાં લીડ રોલ કરી રહી છે. સૂત્રોનુ માનીએ તો સના ફિલ્મના સેટ પરથી ગાયબ છે.

P.R

ઉલ્લેખનીય છે કે પોલીસના જણાવ્યા અનુસાર 30 એપ્રિલના રોજ સનાએ તેના પિતરાઇ ભાઇ નાવેદ તથા તેના ભાઇબંધો ક્ષિતિજ, વિસ્મિત અને બીજા એક અન્યની સાથે સનપદા જઇને તે છોકરીના અપહરણ કરવાના હેતુથી તેને જબરજસ્તી પોતાની કારમાં બેસાડવાની કોશિશ કરી હતી. પરંતુ તે છોકરી કોઇ પણ રીતે બચી જતાં તેણે તેની મા સાથે પોલીસમાં રિપોર્ટ લખાવતાં પોલીસે નાવેદ તથા તેના ભાઇબંધોની ધરપકડ કરી હતી પરંતુ સનાને પકડવામાં પોલીસને નિષ્ફળતા મળી હતી.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

વધુ જુઓ..

નવીનતમ

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments